Webdunia - Bharat's app for daily news and videos

Install App

Today Petrol Diesel Price - જાણો આજે શુ છે પેટ્રોલ-ડીઝલનો ભાવ

Today Petrol Diesel Price
Webdunia
મંગળવાર, 30 એપ્રિલ 2019 (12:31 IST)
પેટ્રોલના ભાવમાં બે દિવસના વિરામ પછી મંગળવારે ફરીથી વૃદ્ધિ નોંધવામાં આવી છે. જ્યારે કે ડીઝલના ભાવમાં સતત બીજા દિવસે વૃદ્ધિની પ્રક્રિયા ચાલુ રહી. તેલ વિતરણ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં પાંચ પૈસા અને ડીઝલના ભાવમાં પાંચથી છ પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ફરીથી નરમી જોવા મળી રહી છે. 
 
ઈંડિયન ઓઈલની વેબસાઈટ મુજબ પેટ્રોલના ભવ પાંચ પૈસા પ્રતિ લીટરના વધારા સાથે તેની કિમંત દિલ્હીમા 73.13  રૂપિયા,  કલકત્તામાં 75.15 રૂપિયા,  મુંબઈમાં 78.70 રૂપિયા અને ચેન્નઈમાં 75.90 રૂપિયા પ્રતિ લીટૅર થઈ ગયા છે. ચાર મહાનગરમાં ડીઝલના ભાવ વધીને ક્રમશ:  66.71 રૂપિયા, 68.45 રૂપિયા, 69.83 રૂપિયા અને 70.44 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. 
 
 
જ્યારે કે ડિઝલના ભાવ 5 પૈસા વધી ગયા છે. ઈંડિયન ઓઈલની વેબસાઈટ મુજબ આજે ડિઝલના ભાવ ચેન્નઈમાં 70.44, દિલ્હીમાં 66.71, કલકત્તામાં 68.45 અને મુંબઈમાં 69.83 રૂપિયા થઈ ગયા. છે. 
 
ગુજરાતમાં આજે પેટ્રોલ-ડીઝલના ભાવ આ મુજબ રહ્યા 
 
શહેર             પેટ્રોલ      ડીઝલ 
 
અમદાવાદ        70.45     69.68
રાજકોટ           70.27     69.52 
સૂરત             70.38     69.62
વડોદરા           70.12     69.34

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - પત્નીથી છૂટાછેડા

ગુજરાતી જોક્સ - વિસ્ફોટક સામગ્રી અંદર લઈ જવાની મનાઈ છે

ગુજરાતી જોક્સ -પરીક્ષાની તૈયારી

Gir national park- ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

ગુજરાતી જોક્સ - કેટલા કરોડ વર્ષ

વધુ જુઓ..

નવીનતમ

આ કારણોસર પીઠમાં થાય છે દુ:ખાવો, ઉઠવુ-બેસવુ થઈ જાય છે મુશ્કેલ, Back Pain થી છુટકારો મેળવવા માટે અજમાવો આ ઉપાય

સોજી પોટેટો બોલ્સ

તમારા ચહેરાની ચમક પણ ઝાંખી પડી જશે, સ્વસ્થ ત્વચા માટે અનુસરો આ ટિપ્સ.

Tricks to remove dahi sourness: શું દહીં વાસી થવાને કારણે ખાટું થઈ ગયું છે? આ સરળ રસોડાની ટિપ્સથી સ્વાદને સંતુલિત કરો

Cabbage consume- કોબીના સેવન કરતા પહેલા જાણી લો, જંતુઓ છે જીવલેણ, જાણો તેનાથી કેવી રીતે બચી શકાય?

આગળનો લેખ
Show comments