Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત હાઈકોર્ટમાં નીકળી છે અનેક પદ પર ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ છે 30 એપ્રિલ

ગુજરાત હાઈકોર્ટમાં નીકળી છે અનેક પદ પર ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ છે 30 એપ્રિલ
, સોમવાર, 29 એપ્રિલ 2019 (11:58 IST)
ગુજરાત હાઈકોર્ટએ જીલ્લા જજના પદ પર અરજી રજુ કરી છે. તેઓ ઉમેદવાર જે આ પદ પર અરજી કરવા ઈચ્છુ છે તે હાલ ઓફિશિયલ વેબસાઈટ પર જાય અને અધિસૂચનાને ડાઉનલોડ કરી તેને વાંચે અને અંતિમ તારીખ 30 એપ્રિલ 2019 પહેલા અરજી પ્રક્રિયાને પૂરી કરે.  
 
પદની વિગત - 
 
પદનુ નામ  જીલ્લા જજ 
પદ સંખ્યા - 26 
 
મહત્વપૂર્ણ તારીખ 
અરજી કરવાની અંતિમ તારીખ 1 એપ્રિલ 2019 
અરજી જમા કરવાની અંતિમ તારીખ 30 એપ્રિલ 2019 
 
શૈક્ષણિક યોગ્યતા - અરજીદારોની શૈક્ષણિક યોગ્યતા પદ મુજબ જુદી જુદી નક્કી કરવામાં આવી છે. 
 
આયુ સીમા - ઉમેદવારોની ન્યૂનતમ આયુ 35 વર્ષ અને અધિકતમ આયુ 48 વર્ષ પદ મુજબ નિર્ધારિત છે. 
 
અરજી પ્રક્રિયા - અરજીની પ્રક્રિયા ઓનલાઈન છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સૌ પહેલા ઓફિશિયલ વેબસઈટ પર જાય અને નોટિફિકેશન ડાઉનલોડ વાંચે. આપેલા દિશા-નિર્દેશોનુ મુજબ ઓનલાઈન અરજી પ્રક્રિયાને 30 એપ્રિલ 2019 સુધી પૂણ કરી શકે છે. વધુ માહિતી માટે અધિસૂચના વાંચો 
 
પસંદગી પ્રક્રિયા - અરજીદારોને પસંદગી પ્રારંભિક પરીક્ષા અને ઈંટરવ્યુ પર આધારિત રહેશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોચ્ચિ - પત્ની સ્વૈપિંગ કેસમાં 3 ની ધરપકડ, સોશિયલ મીડિયા પર ચાલી રહ્યુ હતુ વાઈફ સ્વેપિંગની શરમજનક કાંડ