Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકાર આવતીકાલે લાભપાંચમથી મગફળીની ખરીદી શરૂ કરશે

Webdunia
સોમવાર, 8 નવેમ્બર 2021 (20:14 IST)
આવતીકાલે લાભપાંચમથી રાજ્ય સરકારે માર્કેટ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ કરવા જઈ રહી છે.. રાજ્યના 155 એપીએમસી કેન્દ્રો પર લાભ પાંચમથી મગફળી ખરીદી શરૂ થશે.. જેની માટે 450 કરતાં વધુ  કર્મચારીઓનો સ્ટાફ કામે લગાવાશે.. ઉપરાંત કૃષિ યુનિવર્સિટીના 150 અધિકારી સુપરવિઝન કરશે.
 
મગફળી ખરીદી માટે સરકાર વિડિયોગ્રાફીની મદદ લેશે, સીસી ટીવી કેમેરાના નિરીક્ષણ હેઠળ મગફળી ખરીદી કરાશે
155  એપીએમસી કેન્દ્રો પર લાભ પાંચમથી મગફળી ખરીદી શરૂ થશે 450  કરતાં વધુ કર્મચારીઓનો સ્ટાફ કામે લગાવાશે કૃષિ યુનિવર્સિટીના 150  અધિકારી સુપરવિઝન કરશે.  એપ્રેન્ટિસ એક્ટ અંતર્ગત વધારાના 120  અધિકારીઓને કામગિરી સોંપાઈ. 

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Akshaya Tritiya Prasad: પ્રસાદમાં ઝટપટ તૈયાર કરો દાણાદાર મોહનથાળ

સિંધી કોકી બનાવવાની રેસીપી Sindhi koki recipe

ખોરાક બની રહ્યો છે બિમારીઓનું મોટું કારણ, જાણો તમારીથાળીમાં એક દિવસમાં કેટલી રોટલી, શાકભાજી અને ફળ હોવા જોઈએ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

આગળનો લેખ
Show comments