Webdunia - Bharat's app for daily news and videos

Install App

શેર બજારમાં શરૂઆતી વેપારમાં મજબૂતી, sensex અને નિફ્ટીમાં તેજી

Webdunia
મંગળવાર, 28 મે 2019 (11:50 IST)
. દેશના શેયર બજારના શરૂઆતી વેપારમાં મંગળવારે મજબૂતીનુ વલણ છે. મુખ્ય સૂચકાંક સેંસેક્સ સવારે 9.34 વાગ્યે 75.83 અંકોની મજબૂતી સાથે 39,759.12 પર અને નિફ્ટી પણ લગભગ આ સમયે 10.95 અંકોના વધારા સાથે 11,935.70 પર વેપાર કરતુ જોવા મળ્યુ. 
 
મુંબઈ સ્ટોક એક્સચેંજના 30 શેયર પર આધારિક્ત સંવેદી સૂચકાંક સેંસેક્સ સવારે 82.35 અંકોની મજબૂતી સાથે 39,765.64 પર જ્યારે કે નેશનલ સ્ટોક એક્સચેંજ (એનસેસઈ)ના 50 શેયર પર આધારિત સંવેદી સૂચકાંક નિફ્ટી 33.6 અંકોના વધારા સાથે 11,958.35 પર ખુલ્યુ. 
 

સંબંધિત સમાચાર

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments