Webdunia - Bharat's app for daily news and videos

Install App

SBI ગ્રાહક ધ્યાન આપો! 16 અને 17 જુલાઈને આ સમયે ઉપયોગ નહી કરી શકશો ઈંટરનેટ બેંકિંગ UPI અને YONO સર્વિસ

Webdunia
શુક્રવાર, 16 જુલાઈ 2021 (12:44 IST)
SBI Digital Banking Services: ભારતીય સ્ટેત બેંક (sbi) ની ડિજિટલ બેંકિંગ સેવાઓ 16 અને 17 જુલાઈને 150 મિનિટ માટે પ્રભાવિત રહેશે. તેનો કારણ બેંકના ડિજીટલ બેંકિંગ પ્લેટફર્મના અપડેશનનો પ્રસ્તાવિત કાર્ય છે. પણ બેંકની ડીજીટલ બેંકિંગ રાત્રે પ્રભાવિત થશે. SBI (State bank of India) એ ટ્વીટથી ગ્રાહકોને આ વિશે સૂચિત કરાયુ છે. 
 
બેંકએ ટ્વીટમાં લખ્યુ અમે રખરખાવ સંબંધી કાર્ય 16 અને 17 જુલાઈની રાત્રે 10.45 થી 1.15 વાગ્યે સુધી કરશે. આ દરમિયાન ઈંટરનેટ બેંકિંગ/યોનો સેવાઓ ઉપલબ્ધ નહી થશે. અમે ગ્રાહકોને થનારી અસુવિધા 
 
માટે ખેદ છે અને તમારા સહયોગનો આગ્રહ છે. 
 
SBI હમેશા તેમના ડિજીટલ બેંકિંગ પ્લેટફાર્મને અપડેટ કરતો રહે છે. તેના કારણે તેની ડીજીટલ બેંકિંગ સર્વિસ થોડા સમય માટે બંદ કરાય છે. SBI ની દેશમાં 22000થી વધારે શાખાઓ છે અને 57889 એટીએમ છે. 31 ડિસેમ્બર 2020ની સ્થિતિના મુજબ એસબીઆઈના ઈંટરનેટ બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ ઉપયોગ કરનાર ગ્રાહકોની સંખ્યા ક્રમશ: 8.5 કરોડ અને 1.9 કરોડ છે. તેમજ બેંકના યૂપીઆઈનો ઉપયોગ કરનાર ગ્રાહકોની સંખ્યા 13.5 કરોડ છે.  

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments