Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટ્રોલ-ડીઝલના ભાવ આજે સ્થિર, જાણો આજના રેટ્સ

Webdunia
બુધવાર, 13 માર્ચ 2019 (11:54 IST)
આજે દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઈંડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ મંગળવારે 13 માર્ચ 2019ના રોજ પેટ્રોલ અને ડીઝલની કિમંત યથાવત રહી.  આજે રાજઘાની દિલ્હીમાં પેટ્રોલ 72.41 રૂપિયા પ્રતિ લીટરના નિકટ અને ડીઝલ 67.37 રૂપિયા પ્રતિ લીટર વેચાય રહ્યુ છે.
 
 
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 72.41 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા તો બીજી બાજુ કલકત્તામાં પેટ્રોલ 74.49 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 78.04 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં પેટ્રોલ 75.20 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે.
 
ડીઝલની કિમંત - દેશની રાજઘાની દિલ્હીમાં ડીઝલ 67.37 રૂપિયા પ્રતિ લીટર છે તો બીજી બાજુ કલકત્તામાં ડીઝલ 69.16 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. દેશની આર્થિક રાજઘાની મુંબઈમાં ડીઝલ 70.58 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં 71.20 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે.
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments