Webdunia - Bharat's app for daily news and videos

Install App

Petrol Price Today - 1 દિવસ સ્થિર રહ્યા પછી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજનો રેટ

Webdunia
ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2019 (10:09 IST)
આજે દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઈંડિયન ઓયલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) એ ગુરૂવાર 28 ફેબ્રુઆરી 2019 પેટ્રોલની કિમંત 7 પૈસા અને ડીઝલની કિમંત 8 પૈસા વધારી.  આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 71.73 રૂપિયા પ્રતિ લીટર્ના નિકટ અને ડીઝલ 67.00 રૂપિયા પ્રતિ લીટર વહેંચાઈ રહ્યુ છે. 
 
પેટ્રોલની કિઁમંત 
શહેર પેટ્રોલના ભાવ  ડીઝલના ભાવ
દિલ્હી  71.73 રૂપિયા  67.00 રૂપિયા
મુંબઈ  77.36 રૂપિયા  70.18 રૂપિયા
કલકત્તા  73.82 રૂપિયા   68.79 રૂપિયા
ચેન્નઈ 74.48 રૂપિયા  70.80 રૂપિયા
 
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 71.73 રૂપિયા પ્રતિ લીટર અને કલકત્તામાં 73.82 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. બીજી બાજુ મુંબઈમાં પેટ્રોલ 77.36 રૂપ્યા અને ચેન્નઈમાં 74.48 રૂપિયા થઈ ગયુ છે. 
 
ડીઝલની કિમંત 
 
આજે રાજધાની દિલ્હીમાં ડીઝલ 67.00 રૂપિયા અને કલકત્તામાં 68.70 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. બીજી બાજુ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ડીઝલની કિમંત 70.18 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - આવું કેમ કર્યું?

ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું?

ગુજરાતી જોક્સ - 100 રૂપિયા

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

ગુજરાતી જોક્સ - વીમા કંપની

વધુ જુઓ..

નવીનતમ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

મટન વિન્ડાલૂ સાથે સ્વાગત કરો, તેને આ રીતે તૈયાર કરો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

આગળનો લેખ
Show comments