Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટ્રોલ-ડીઝલ હવે સસ્તું થશે

Webdunia
શુક્રવાર, 3 જૂન 2022 (11:04 IST)
Petrol-Diesel Price:આવનારા દિવસોમાં પેટ્રોલ ડીઝલ સસ્તુ થઈ શકે છે. OPEC+ દેશોએ Crudeની અગ્નિને શાંત કરવાનો નિર્ણય કર્યુ છે. તેલ નિર્યાતક દેશના સંગઠન ઓપેક (OPEC) અને રશિયા સાથે બીજા દેશએ જુલાઈ- ઓગસ્ટથી કાચા તેલનો ઉત્પાદન (Crude Oil Production Hike) વધુ વધારવાનો ફેસલો લીધુ છે. આ ફેસલાથી ક્રૂડના ભાવમાં કમી જોવા મળી શકે છે. 
 
OPEC, રશિયા સાથે બીજા સાથી દેશએ કાચા તેલના ઉત્પાદન વધારીને દરરોજ 6.48 લાખ બેરલ કરવાનો નિર્ણય લીધુ છે. આ નિર્ણયથી દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલની કીમતમાં કપાત જોવા મળી શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મરાઠી ફિલ્મોની અભિનેત્રીની કારે બે મજૂરોને મારી ટક્કર, એકનુ થયુ મોત એક ઘાયલ

Happy Birthday Salman Khan: ફિટનેસથી લઈને ફેમિલી લાઇફ સુધી, સલમાન ખાન આ 5 બાબતોમાં અસલી હીરો

Kalaram mandir Nashik -કાલારામ મંદિર નાસિક

ગુજરાતી જોક્સ - ત્રણ જણની સવા

ગુજરાતી જોક્સ - ટ્યુશનની વાત

વધુ જુઓ..

નવીનતમ

રોજ પીવો આમળાનુ પાણી, જાણો આ નેચરલ ડ્રિંકને પીવાથી આરોગ્ય પર શુ પડે છે અસર ?

Rattanatata's birth anniversary - રતન ટાટાના 10 સફળતાના મંત્ર

Dates With Milk - ગરમ દૂધ અને ખજૂર, ઔષધીય ગુણોથી ભરપૂર આ હેલ્ધી ડ્રીંક શિયાળામાં સ્વાસ્થ્ય માટે છે એનર્જી બુસ્ટર

Coffee- હોટેલ જેવી ફોમ કોફી ઘરે બનાવવાની સરળ રેસીપી

Baby Girl Name from B - બ ઉપર છોકરીઓના નામ અર્થ સાથે

આગળનો લેખ
Show comments