Webdunia - Bharat's app for daily news and videos

Install App

સતત બીજા દિવસે પણ સ્થિર રહ્યા પેટ્રોલ ડીઝલના ભાવ

સ્થિર રહ્યા પેટ્રોલ ડીઝલના ભાવ.  petrol diesal price today
Webdunia
બુધવાર, 3 એપ્રિલ 2019 (11:29 IST)
દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઈંડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)એ 3 એપ્રિલ 2019ના રોજ પણ પેટ્રોલ-ડીઝલની કિમંતો સ્થિર રાખી.  આજે એટલે કે બુધવારે દિલ્હીમાં પેટ્રોલની કિમંત 72.86 અને ડીઝલ 66.09 રૂપિયા પ્રતિ લીટૅર વેચાય રહ્યુ છે. 
 
પેટ્રોલની કિમંત 
 
દિલ્હીમાં પેટ્રોલ 72.86 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. તો બીજી બાજુ કલકત્તામાં તેની કિમંતમાં 74.88 પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની 78.43 રૂપિયા પ્રતિ લીટર તો બીજી બાજુ ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 75.62 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. 
 
ડીઝલના ભાવ 
 

રાજધાની દિલ્હીમાં ડીઝલ 66.09 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. તો બીજી બાજુ કલકત્તામાં 67.83 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. મુંબઈમાં ડીઝલની કિમંત 69.17 રૂપિયા તો બીજી બાજુ ચેન્નઈમાં પણ ડીઝલ 69.78 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. 
 
ગુજરાતમાં પેટ્રોલના ભાવ 
 
ગુજરાતમાં અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 70.19 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. જ્યારે કે રાજકોટમાં 70.01 રૂપિયા પ્રતિ લીટર, સુરતમાં 70.17 રૂપિયા પ્રતિ લીટર અને વડોદરામાં 69.90 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે 
 
ગુજરાતમાં ડીઝલના ભાવ 
 
અમદાવાદમાં ડીઝલનો ભવ 69.03 રૂપિયા પ્રતિ લીટર, રાજકોટમાં ડીઝલનો ભાવ 68.87 રૂપિયા પ્રતિ લીટર, સુરતમાં ડીઝલનો ભાવ 69.02 રૂ. પ્રતિ લીટર અને વડોદરામાં 68.74 રૂપિયા પ્રતિ લીટર ડીઝલ મળી રહ્યુ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દેશમાં ઝડપથી વધી રહી છે દિલના દર્દીઓની સંખ્યા, તમારા હાર્ટના ધબકારા પરથી જાણો કે તમારું દિલ કેટલું બીમાર છે?

શું તમે સૌથી ઉપરના માળે રહો છો? તો રૂમને વધુ ગરમ થતા બચાવવા અપનાવો આ ઉપાય

Child Story - સખત મહેનત અને ગુણો માટે આદર

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગજરાતી જોક્સ - પૂજારી

સલમાન ખાનને ધમકી આપનારો ગુજરાતમાં જોવા મળ્યો, નીકળ્યો માનસિક રોગી

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

આગળનો લેખ
Show comments