Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ- શહેરના ગધેડા

ગુજરાતી જોક્સ- શહેરના ગધેડા
, મંગળવાર, 2 એપ્રિલ 2019 (17:19 IST)
એક ગામડિયો શહેરમાં આવ્યો. તેના વાળ ખૂબ મોટા હતા. તેને જોઈને શહેરના ચાર-પાંચ છોકરાઓ તેની પાસે આવીને બોલ્યા - તમારા માથા પર વાળ છે કે ઘાસની ગઠડી.
 
ગામડિયો બોલ્યો - અરે તેથી જ હું વિચારી રહ્યો હતો કે શહેરના ગધેડા ભેગા કેમ થઈ રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- છોકરી- છોકરાથી ચેટિંગ કરી રહી હતી