Publish Date: Wed, 27 Mar 2019 (15:54 IST)
Updated Date: Wed, 27 Mar 2019 (15:55 IST)
પતિએ પત્નીને મેસેજ મોકલ્યું
તૂ મારા જીવનમાં ખુશી બનીને આવી
તૂ મારા જીવનને સ્વર્ગ બનાવી દીધું છે
આજે હું જે કઈ પણ છું તારા જ કારણે!!
પત્ની-રિપ્લાઈ કર્યું
ચોથું પેગ લગાવી લીધું
હવે ઘરે આવી જાઓ
કઈ નહી કહીશ!!
પતિ- ઘરની જ બહાર ઉભો છું ગેટ ખોલ...