Webdunia - Bharat's app for daily news and videos

Install App

તહેવારોની સિઝનમાં મોંઘવારીનો આંચકો, LPG સિલિન્ડરના ભાવમાં સતત બીજા મહિને વધારો... જાણો નવા ભાવ

Webdunia
રવિવાર, 1 સપ્ટેમ્બર 2024 (10:04 IST)
સપ્ટેમ્બર મહિનાના પહેલા દિવસે એટલે કે 1લી સપ્ટેમ્બરે મોંઘવારીનો આંચકો લાગ્યો છે. એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. જોકે આ વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં થયો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
 
ઈન્ડિયન ઓઈલ કંપની (IOCL)ની વેબસાઈટ અનુસાર, કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો આજથી અમલમાં આવી ગયો છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 39 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 1691.50 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 1652.50 રૂપિયા હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

1 September 2024 New 9 Rules: આજથી આ ફેરફારોની સીધી અસર ખિસ્સા પર પડશે, LPG ગેસ, UPI અને આધાર પર દેખાશે અસર, આ રીતે ચેક કરો

હરિયાણામાં બદલાઈ મતદાન અને મતગણતરી, હવે આ દિવસે થશે મતદાન, જાણો વિગત

બિરયાની ખાઓ અને એક લાખ રૂપિયા જીતો, પણ એક શરતે.. આ હોટલમાં એક અનોખી સ્પર્ધા થઈ શરૂ

કચ્છમાં ભારે વરસાદે સર્જી તારાજી, ખેતી બરબાદ, ઉદ્યોગોને કરોડોનું નુકસાન

Andhra Girls Hostel Spy Cam: શુ 300 થી વધુ વીડિયો લીક ? આ કેસમાં વિદ્યાર્થીનીઓ અને પોલીસે શુ કહ્યુ ..

આગળનો લેખ
Show comments