Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટ્વીટર પર હવે પોસ્ટ થશે 2 કલાકનો વીડિયો

Webdunia
શુક્રવાર, 19 મે 2023 (17:04 IST)
2 hour video will now be posted on Twitter - ટ્વીટર પર હવે પોસ્ટ થશે 2 કલાકનો વીડિયો, ટ્વિટર નવું YouTube બની ગયું છે, વપરાશકર્તાઓ સંપૂર્ણ મૂવી પોસ્ટ કરી શકે છે
 
Twitter પર બ્લૂ સબ્સક્રાઈબર્સ હવે 2 કલાકનો વીડિયોને પોસ્ટ કરી શકશે. આ જાણકારી કંપનીના પ્રમુખ  એલન મસ્કએ આપી છે. 
 
એલોન મસ્કએ ગુરુવારે રાત્રે માહિતી આપી હતી કે ટ્વિટર બ્લુ સબ્સ્ક્રાઇબર્સ હવે પોસ્ટ પ્લેટફોર્મ પર 2 કલાક લાંબી અથવા 8GB સુધીની સાઇઝ સુધીના વીડિયો પોસ્ટ કરી શકે છે. એટલે કે લગભગ આખી ફિલ્મ અહીં પોસ્ટ કરી શકાય છે. મસ્કે આ જાણકારી પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આપી છે.
0000

સંબંધિત સમાચાર

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments