Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CEO Linda Yaccarino- ટ્વિટરના નવા સીઈઓ લિન્ડા યાકારિનોએ કર્યું પહેલું ટ્વિટ, ઈલોન મસ્કને કહ્યું- આભાર

Twitter's new CEO Linda Yaccarino
, રવિવાર, 14 મે 2023 (11:07 IST)
CEO Linda Yaccarino- ટ્વિટરના નવા CEOની શોધનો અંત આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઈલોન મસ્કે મોટી જાહેરાત કરતા કહ્યું છે કે ટ્વિટરના નવા સીઈઓ મળી ગયા છે અને તે 6 અઠવાડિયામાં કામ શરૂ કરશે.

ઈલોન મસ્કે (Elon Musk) ટ્વિટરની કમાન એક મહિલાને સોંપવાની વાત કરી છે. જોકે એલોન મસ્કે કોઈ નામની ચર્ચા કરી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે એનબીસી યુનિવર્સલના વડા લિન્ડા યાકારિનો સીઈઓની રેસમાં સૌથી આગળ છે. લિન્ડા યાકારિનો કોણ છે તે જાણવા માટે જુઓ આ વીડિયો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Weekly Horoscope: મેષ, મકર, કુંભ રાશિના લોકોએ આ અઠવાડિયે રહે સાવધાન, જાણો તમામ રાશિઓનું સાપ્તાહિક રાશિફળ