Festival Posters

શિયાળામાં આ બૉડી પાર્ટને સાફ નહી કરતી છોકરીઓ

Webdunia
શુક્રવાર, 8 ડિસેમ્બર 2017 (17:27 IST)
સાફ-સફાઈની બાબતમાં છોકરીઓને છોકરાઓથી વધારે સારું ગણાય છે. પછી વાત ઘરઈ હોય કે પછી બૉડી પાર્ટસની. તે માટે છોકરીઓ ઘણા બ્યૂટી પ્રાડ્કટસ અજમાવે છે જેનાથી એ સુંદર જોવાય. છોકરાઓ પણ તેમની ગર્લફ્રેડની સાથે મળવા જાય તો કપડાની સાથે સાથે પોતાની તરફ પણ ધ્યાન આપે છે. પણ શું તમે જાણૉ છો કે બૉડીનો એક પાર્ટ આવું પણ છે જેની સફાઈ કરવામાં છોકરીઓ આળસ કરે છે. આ વાતની તરફ ધ્યાન પણ નહી જાય. 
 
તેમના નખની સુંદરતા બનાવવા માટે નેલાઅર્ટ ચેહરા પર મેકઅપ મરફ્યૂમ ડિજાઈન ડ્રેસિસ પહેરી તેમની ખામીઓને છુપાવી લે છે. ગરદન પાછળનો ભાગએ ઓછું જ સાફ કરે છે. આ પાર્ટને એ વાળથી છુપાવી લે છે કે પછી જો હાઈ બન બનાવવું હોય તો મેકઅપથી ગરદનના પાછળ આવી કાળાશને ઓછું કરે છે. તેની સફાઈ કાં તો એ કોઈ ખાસ અવસરે જવા માટે કે વાળ ધોતા સમયે જ કરે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મુખ્યમંત્રીને ગુલાબી પિક્ચર બતાવે છે અધિકારી, PM મોદી ની ગુજરાત મુલાકાત પહેલા BJP નાં પાંચ MLA નો લેટર બોમ્બ

IND vs NZ: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો , તિલક વર્મા થયા બહાર

Iran Protest: વાહનો ફૂંક્યા, સૂત્રોચ્ચાર, બ્રોડકાસ્ટિંગ ભવનને આગ ચાંપી, ઈરાનમાં અડધી રાત્રે વિરોધીઓનો ઉત્પાત

Iran Internet Blackout - ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શન પછી ઈન્ટરનેટ બ્લેકઆઉટ, ટેલીફોન સેવાઓ પણ ઠપ્પ, રીપોર્ટ

ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસોની વધતી સંખ્યા અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર દ્વારા ગુજરાત સરકારને ફટકારી નોટિસ

વધુ જુઓ..

ધર્મ

શ્રી લક્ષ્મી ચાલીસા

Shukra Remedies: ટેન્શન, સુવિધાઓનો અને પૈસાનો અભાવ, આ છે શુક્ર દોષના સંકેત, આ 6 ઉપાયોથી તમારા શુક્રને બનાવો મજબૂત

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

આગળનો લેખ
Show comments