Webdunia - Bharat's app for daily news and videos

Install App

White hair problem- રસોડાની આ વસ્તુથી વાળ થશે કાળા અને મજબૂત

Webdunia
શુક્રવાર, 12 મે 2023 (09:41 IST)
White Hair problem- વાળ સફેદ હોવાની સમસ્યાથી બચવાનો એક શાનદાર તરીકો છે. આ વિકલ્પ એક મિશ્રણ છે જે કે એના મુખ્ય કારણને પૂરી રીતે ખત્મ કરી દે છે. 
 
આ જૂના સમયની ઔષધી બટાટાના છાલટાને ઉતારીને બનાવે છે. આ અજમાયેલું મિશ્રણ છે જે વાળને સફેદ થવાથી બચાવે છે અને સાથે જ વાળના રોમને પણ સ્વસ્થ રાખે છે. 
 
બટાટાના છાલટા જરૂરી તત્વ હોય છે જે કે એનાથી સ્ટાર્ચને વાળની રક્ષા કરીને મજબૂત બનાવે છે. આવો જાણીએ આ બનાવવા માટે જરૂરી સામગ્રી બનાવવાની રીત અને સારા પરિણામ માટે ઉપયોગ કરવાના સાચી રીત 
 
સામગ્રી : 
બટાટાના છાલટા 
લેવેંડરના તેલ 
 
બનાવાના તરીકો : 
3-4 બટાટા લો અને એના છાલટા ઉતારી લો. એના છાલટાને લો અને એક કપ પાણીમાં નાખો. 
એ સૉસ પેનમાં નાખો અને ઉકાળો. જ્યારે એ પૂરી રીતે ઉકળી જાય તો એને 5-10 મિનિટ સુધી ધીમા તાપે ઉકાળો. 
ત્યારબાદ , આ મિશ્રણને થોડી વરા માટે ઠંડા થવા દો. 
આની ગંધને દૂર કરવા માટે સુગંધ માટે થોડા ટીંપા લેવેંડરના તેલ નાખો અને આ મિશ્રણને હવા ના લાગે એવા જારમાં નાખી દો. 
 
ઉપયોગ કરવાના તરીકો- જો એને સાફ અને ભીના વાળમાં લગાય તો આ બટાટાના છાલટાના પાણી વધારે અસર કરે છે.બટાટાના છાલટાના પાણી વાળના વચ્ચે માથા પર આરામથી લગાડો અને થોડી વાર માટે મૂકી દો. . એને ધોવું નહી , આ મિશ્રણ વાળમાં જ રહે છે. તો શાનદાર કામ કરે છે. 
 . 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments