suvichar

તેજીથી વધતી કરચલીઓને કહો બાય બાય જાણો શું છે ઉપાય

Webdunia
સોમવાર, 16 નવેમ્બર 2015 (16:08 IST)
કરચલીઓના ઘણા કારણ હોઈ શકે છે . ખાવાપીવા સિવાય , ત્વચાના ખ્યાલ રાખવું , ઉમ્રના વધવું વગેરે કારણ હોઈ શકે છે પણ ઘણી વાતોબા ધ્યાઅન રાખીને તમે આનાથી છુટ્કારો મેળવી શકો છો.
કરચલીઓથી બચવું છે તો ઘરથી બહાર નિકળતા પહેલા હળવા રંગના કપડા પહેરો . સાથે હેટ પણ લગાડો જેથી સૂરજની રોશની ના પડે. 
ઘરથી નિકળતાના 30 મિનિટ પહેલા સનસ્ક્રીન લગાડો. સનસ્ક્રીન જેમાં એસપીએફ 15 હોય એને આ રીતે પ્રયોગ કરો. 
 
સિગરેટને તરત જ મૂકી દો. આ તેજીથી કરચલીઓ વધારે છે. 
માશ્ચરાઈજરના પ્રયોગ કરો. 
 
ઘરથી નિકળતા પહેલા સનગ્લાસ જરૂર પહેરો. 

તનાવથી દૂર રહો. 
પ્રોસેસ્ડ ફૂડથી બચો. 
વધારે થી વધારે પાણી પીવો અને ફલ અને શાકભાજીને આહારમાં શામેળ કરો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

સરહદના અંતિમ છેડે ગુંજ્યો જય હિંદ, ગુજરાત DGP KLN રાવે પાકિસ્તાન સરહદની અત્યંત નજીક લહેરાવ્યો ત્રિરંગો - Video

Gold Silver Prices -સોનું 1.60 લાખ રૂપિયાથી નીચે ગયું, ચાંદી પણ સસ્તી થઈ, જાણો આજના ભાવ

ડેડિયાપાડામાં હર્ષ સંઘવીની ગર્જના: ચૈતર વસાવાના ગઢમાં ભાજપનું શક્તિપ્રદર્શન

દાહોદના ગરબાડામાં આમલી અગિયારસે ભીમકુંડ ખાતે અસ્થિ વિસર્જનની અનોખી પરંપરા

પાકિસ્તાને અફઘાનિસ્તાન સામે બદલો લીધો, હવાઈ હુમલામાં 72 તાલિબાનના મોત, 120 થી વધુ ઘાયલ

વધુ જુઓ..

ધર્મ

Holika Dahan Tradition: હોળી ની અગ્નિમાં ઘઉં અને ચણાના લીલા ડૂંડા કેમ નાખવામાં આવે છે? જાણો નવા અનાજ સાથે જોડાયેલી આ પરંપરા વિશે

Aaj nu panchang - આજનુ પંચાગ- 27 ફેબ્રુઆરી

Happy Holi 2026 Wishes in Gujarati : હોળી-ધુળેટી પર તમારા પ્રિયજનોને આ ખાસ અંદાજમાં આપો હેપી હોળીની શુભેચ્છા

Holi Katha- હોળીની પૌરાણિક કથા

March Shubh Muhurat- વાહન ખરીદી મુહૂર્ત 2026 માર્ચ

Show comments