suvichar

તહેવારમાં મિનિટોમાં તૈયાર થવા માટે ઘરે જ આ 5 સ્ટેપ્સની મદદથી કરો મેકઅપ

Webdunia
શુક્રવાર, 18 ઑક્ટોબર 2024 (14:24 IST)
quick make up at home- તહેવારના સમયમાં ઓછા સમયમાં જ માટે તરત તૈયાર થવાની જરૂર હોય છે. સાથે જ તમને સુંદર અને પરફ્કેટ જોવાવું છે તો, આવો જાણીએ અમે તમને જણાવીએ છે કે કેવી રીતે તમે માત્ર 5 સ્ટેપ્સમાં તરત મેકઅપ કરીને તૈયાર થઈ શકો છો
 
મેકઅપ પહેલા ચહેરો સાફ કરો
જ્યારે પણ તમે મેકઅપ લગાવવાનું શરૂ કરો ત્યારે પહેલા તમારા ચહેરાને સારી રીતે સાફ કરો. આ સાથે, જ્યારે તમે મેકઅપ કરો છો, ત્યારે તમારો બેઝ મેકઅપ યોગ્ય રહેશે.
 
મેકઅપ બેઝ 
મેકઅપ કરવા માટે એ જરૂરી છે કે તમે તમારા બેઝનું ધ્યાન રાખો. જ્યારે પણ તમે ફાઉન્ડેશન અથવા કન્સિલર ખરીદો ત્યારે તમારી સ્કિન ટોનને ધ્યાનમાં રાખો. ટોનર સુકાઈ જાય પછી ચહેરા પર સારી બીબી, સીસી ક્રીમ અથવા ફાઉન્ડેશન લગાવો 
 
આંખોમાં લાઇનરનો ઉપયોગ કરો
સિમ્પલ મેકઅપ કરવા માટે, તે મહત્વનું છે કે તમે તમારી આંખો પર લાઇનરનો ઉપયોગ કરો. આ માટે તમે લિક્વિડ અને પેન્સિલ આઈલાઈનર બંનેનો ઉપયોગ કરી શકો છો.
 
લિપસ્ટિક લગાવો
તમે તમારા હોઠને સારી રીતે હાઇલાઇટ કરવા માટે બોલ્ડ લિપસ્ટિક પણ લગાવી શકો છો. આ પ્રકારની લિપસ્ટિક લગાવ્યા પછી સારી લાગે છે.
 
1. સૌથી પહેલા સાફ ફાઉંડેશન કે બીબી ક્રીમ પૂરી રીતે ચેહરા પર એક સમાન કરી નાખો. 
 
2. બપોરના લગ્ન ફંકશન માટે મેકઅપ કરતા સમયે બધી વસ્તુઓમાં પિંક, પીચ, પર્પલના લાઈટ શેડસનો ઉપયોગ કરવું. 
 
3. દિવસના લગ્ન અને ફંકશન માટે આઈ મેકઅપ હળવા રાખવું. લિપ મેકઅપ થોડું ડાર્ક રાખો પણ યાદ રાખવું કે બહુ ડાર્ક નહી કરવું. 
 
4. સાંજની પાર્ટી અને ફંકશન માટે પિંક પર્પલના ડાર્ક શેડસ યૂજ કરી શકો છો. સાંજે અને રાતના ફંકશન માટે મેકઅપ કરતા સમયે આઈ મેકઅપને હાઈલાઈટ કરવી અને લિપ મેકઅપ હળવ રહેવા દો. 
 
5. ફેસ્ટિવલ લુક માટે ફ્રેંચ બન હેયર સ્ટાઈલના ચયન કરી શકો છો. આ સરળતાથી જ બની જાય છે. 

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs ENG, T20 World Cup 2026 Semifinal: વાનખેડેની પિચ પર હોબાળો: પિચ ક્યુરેટર સાથે કરી ઉગ્ર ચર્ચા, જાણો શું છે સમગ્ર વિવાદ!

SA vs NZ: કોલકાતામાં સેમિફાઇનલ મેચની મજા વરસાદ બગાડશે? જાણો શું કહે છે હવામાન વિભાગ

સૌથી મોટી લાઈબ્રેરી પછી ગાંધીનગરને એક વધુ ભેટ, ગુજરાતની રાજધાનીમાં બનશે નવું ક્રિકેટ સ્ટેડીયમ

એરપોર્ટ જેવું આધુનિક બનશે અમદાવાદ સ્ટેશન: રૂ. 2,400 કરોડના ખર્ચે તૈયાર થતા 16 માળના સ્ટેશનની જુઓ ડ્રોન તસ્વીર

ફાગોત્સવના આયોજન વચ્ચે સુરતના યુવા અગ્રણી વિક્રમસિંહ શેખાવતનું હાર્ટ એટેકથી નિધન

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 5 માર્ચ

Holi 2026: ધુળેટીના દિવસે દેવી દેવતાઓની જરૂર કરો પૂજા, ખુશીઓના રંગથી ભરેલું રહેશે જીવણ, ઘરમાં રહેશે સુખ સમૃદ્ધિનો વાસ

Aaj Nu Gujarati Panchang - આજનુ પંચાગ- 4 માર્ચ

ભાંગના ભજીયાની રેસીપી - Bhaang Pakori Recipe

Holi 2026- હોળીના રંગબેરંગી જોક્સ

આગળનો લેખ
Show comments