Biodata Maker

80 ટકા છોકરીઓ બ્રા ખરીદતા સમયે કરે છે આ ભૂલોં, ખરીદતા પહેલા હવે ન કરો આ ભૂલ

Webdunia
રવિવાર, 12 મે 2019 (13:37 IST)
દરેક મહિલા બ્રા પહેરે છે, પણ શું તમે જાણો છો કે વધારેપણું મહિલાઓ યોગ્ય બ્રા નહી ચયન કરે છે. એક સર્વે મુજબ દુનિયાભરની આશરે 80 ટકા મહિલાઓ ખોટી સાઈજની બ્રા પહેરે છે. આ કારણે તે પછી અનકર્ફટેબલ અનુભવે છે. તેથી અમે બ્રા ખરીદતા સમયે કેટલીક વાતોંનો ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. આવો જાણીએ તે ટિપ્સ જેને બ્રા ખરીદતા સમયે જરૂર ફોલો કરવું જોઈએ. 
સૉફટ અને ફ્લેટ હોવી જોઈએ બ્રા સ્ટ્રેપ પર જરૂર ધ્યાન આપો. કલર અને ડિજાઈનની જગ્યા તેની સૉફ્ટનેસ પર ધ્યાન કરો. સ્ટ્રેપ બ્રાને રોકીને રાખે છે. જો સ્ટ્રેપ સોફ્ટ અને ફ્લેટ હશે તો તમારા શોલ્ડરને કોઈ પણ રીતની મુશ્કેલી નહી થશે. જો તમે ટાઈટ સ્ટ્રેપ પહેરો છો તો તમારા ખભાને તકલીફ થઈ શકે છે. આગળ જ્યારે પણ બ્રા ખરીદવા જાવ તો તેના સ્ટ્રેપ પર પણ ધ્યાન આપો. 
 
તમારા સાઈજ અને શેપ 
બ્રા ખરીદતા પહેલા મહિલાઓને તેમના સાચી સાઈજ અને શેપ ખબર હોવી જોઈએ. આજકાલ બજારમાં બધા સ્ટાઈલ અને ફેશનેબલ બ્રાના ઑપ્શન છે. પણ જરૂરી નહી કે બધા સ્ટાઈલ તમારા માટે ઠીક હોય. બ્રા ખરીદતા પહેલા તેને ટ્રાઈ કરો અને ધ્યાન આપો કે ક્લીવેજ એરિયા અને હાથની પાસેની સ્કિન બ્રાથી વધારે બહાર ન 
 
જોવાય. દરેક કોઈની બૉડીની બનાવટ જુદી હોય છે. જરૂરી નહી કે એક વસ્તુ કોઈ પર સારી લાગી રહી હોય તે તમારા પર પણ સારી લાગે. તેથી તમારા બૉડી શેપ મુજબ જ બ્રા ખરીદવી. 

બ્રા ટ્રાઈ કરતા સમયે આ વાત પર પણ ધ્યાન આપો. 
બ્રા ટ્રાઈ કરતા સમયે તમને જોયું હશે કે તેની ફીટીંગ ઠીક છે માત્ર આટ્લું જ નહી ઘણી વાર શું હોય છે, જ્યારે તમે તમારા હાથ ઉપર કરો છો તો તમારા બ્રેસ્ટ બહાર નિકળવા લાગે છે. આવું તેથી હોય છે કારણકે તમે ખોટા સાઈજની બ્રા પહેરી છે. તેથી બ્રા ખરીદતા સમયે આ પણ ચેક કરી લો. 
ડ્રેસ મુજબ બ્રા ખરીદવી 
બ્રા ખરીદતા સમયે આ વાતનો ધ્યાન રાખો કે તમારી પાસે દરેક પ્રકારની બ્રા હોય. આવુ તેથી કારણકે વેસ્ટર્ન અને ઈંડિયનના ઉપર ડિફરેંટ શેપની બ્રા જ પરફેક્ટ લાગે છે. તી શર્ટ બ્રાનો ફેબ્રિક બાકીની બ્રાથી જુદો જ હોય છે. તેથી તેને તમે ન માત્ર ટીશર્ટની સાથે પણ તે કપડા જેમાં હેવી ડિજાઈન બની હોય તેના પર પણ 
સરળતાથી મેચ કરી જાય છે. 

દરેક બ્રાની એક્સપાયરી ડેટ હોય છે
દરેક બ્રાની એક્સપાયરી ડેટ હોય છે. ઘણી મહિલાઓ વિચારે છે કે તેને આટલી મોંઘી બ્રા ખરીદી છે તો આ લાંબા સમય સુધી ખરાબ નહી હશે. બ્રા કપડા અને લાસ્ટિકથી બને છે. કોઈ નાર્મલ કપડા પણ પડી પડી ખરાબ થઈ જાય છે અને લાસ્ટિક ઢીળી પડવા લાગે છે. તેથી જ્યારે પણ બ્રાની લાસ્ટિક કે હુક ખરાબ થવા લાગે કે પછી તેની ફીટીંગ ગડબડ લાગે તો તેને વગર મોડુ કરી બદલી નાખો. 

 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day 2026 Wishes: દિલ દિયા હૈ જાન ભી દેંગે... એ વતન તેરે લિયે...જેવા શાનદાર મેસેજથી મોકલો 26 મી જાન્યુઆરીની શુભેચ્છા

પત્નીના ફોન પર પોર્ન વીડિયો જોતો હતો પતિ, પત્નીએ રચ્યુ હત્યાનુ ષડયંત્ર

ચાર વર્ષની પુત્રી 50 સુધીની ગણતરી ન લખી શકી.. પિતાએ ગુસ્સામાં એટલુ માર્યુ કે થઈ ગયુ મોત

ભારતીય સેનાનુ સુલ્તાન, Rifle mounted Robots જોઈને દુશ્મન હિમંત હારી જશે

અમેરિકામાં ભારતીય વ્યક્તિએ પત્ની સહિત 4 લોકોને મારી ગોળી, ત્રણ બાળકો પોતાનો જીવ બચાવવા સંતાય ગયા

વધુ જુઓ..

ધર્મ

Ratha Saptami 2026: રથ સપ્તમી 2026 ક્યારે છે ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

Vasant Panchmi- વસંત પંચમીના 10 રહસ્યો

Saraswati Vandana - હે શારદે મા !હે શારદે મા

આગળનો લેખ
Show comments