Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ વસ્તુ લગાવવાથી તમારો ચેહરો દૂધ જેવો ગોરા થઈ જશે

Webdunia
શુક્રવાર, 23 નવેમ્બર 2018 (12:25 IST)
આજકાલના સમયેમાં દરેક છોકરી સુંદર દેખાવ ઈચ્છે છે. બધી છોકરીઓની આ ઈચ્છા હોય છે કે તેને હેલ્દી સ્કિન સુંદર ચેહરા અને ગોરા રંગ મળી જાય કેટલીક છોકરીઓના રંગ તો નેચરલ રીત ગોરો હોય છે પણ કેટલીક ડાર્ક રંગથી પરેશાન રહે છે અને તેને ગોરા બનાવવા માટે ન જાણે કેટલા સૌંદર્ય પ્રોડક્ટ્સ વાપરે છે. 
આ વસ્તુઓનો ઉપયોગ કરીને, રંગ સફેદ નથી હોય પરંતુ ચામડીને ઘણી આડઅસરો થઈ શકે છે.
તમે ચિંતા ન કરો તો અમે તમને જનાવી રહ્યા છે. જેને તમે યૂજ કરી મિનિટોમાં તમારા ચેહરા પર નિખાર લાવી શકો છો. જો તમે શ્યામ રંગને ગોરા બનાવવા ઈચ્છો છો.
 
દૂધના ક્રીમનો ઉપયોગ કરો, ત્વચા માટે ક્રીમનો ઉપયોગ ખૂબ ફાયદાકારક છે.
 
તેન ઉપયોગથી રંગ તો ગોરો હોય છે સાથે જ તમારી સ્કિન  પણ સૉફ્ટ અને સ્મૂથ થઈ જાય છે. 
 
તેનો ઉપયોગ કરવા માટે, સવારે સાંજે એક ચમચી મલાઈથી તમારા ચેહરાની મસાજ કરવી અને પછી ઠંડા પાણીથી ચેહરા ધોઈ લો. 
 
દરરોજ આવું કરવાથી તમારી સ્કીનનો રંગ ગોરો થઈ જશે અને તમારી પિંપલની સમસ્યાથી છુટકારો મેળવશો.
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments