Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

થ્રેડિંગ બનાવ્યા પછી પિંપલ નિકળતા રોકવાના 5 ઉપાય

થ્રેડિંગ બનાવ્યા પછી પિંપલ નિકળતા રોકવાના 5 ઉપાય
, સોમવાર, 5 નવેમ્બર 2018 (10:03 IST)
આઈબ્રો ના ઉપર દાના થવું સામાન્ય સમસ્યા છે પણ થ્રેડિંગ કર્યા પછી હમેશા જ દાણા  નિકળી  જાય છે .એ સમયે ત્વચાને ખાસ સારવારની ની જરૂર પડે છે નહી તો ત્યાં દાગ રહી જાય છે. જો તમે નિયમિત થ્રેડિંગ કરવા ઈચ્છો છોત ઓ આ સમસ્યા હોવાથી બચવા માટે તમને કેટલીક વાતોના ધ્યાન જરૂર રાખવું જોઈએ જેમ કે- થ્રેડિંગના સમયે ત્વચામાં કસાવ રહેવું જોઈએ. દાણા હમેશા આઈબ્રોના નીચેના ભાગમાં હોય છે જે દુખાવો પણ કરે છે અને એને ફોડતા દાગ રહી જાય છે. વેબદુનિયા આ સમસ્યાને દૂર કરવા માટે તમને કેટલીક ટીપ્સ આપી રહ્યા છે . 
 

1. આઈબ્રોને ફેલાવું- જ્યારે પણ પાર્લર જાઓ અને થ્રેડિંગ કરાવો , સારી રીતે આઈબ્રોને કસીને પકડો. નહી તો વાળ ખેંચાઈ જાય છે અને ત્યાં દાણા બની જય છે. 
webdunia
2. બેબી પાઉડર ટ્રીક - થ્રેડિંગ કરાવતા સમયે આઈબ્રો પર બેબી પાવડરને સારી રીતે લગાવી લો. આથી બધું તેલ સોકાઈ લેશે અને દુખાવો પણ ઓછું થશે. સાથે જ વાળ તૂટશે નહી જેથી દાણા નિકળવામા ખતરો નહી થાય .
 

 
3. ગંદા હાથ ન લગાડો- થ્રેડ કરાવ્યા પછી ગંદા હાથોથી ત્વચાને ન છૂવો. આથી હાથના બેકટીરિયાના ખુલ્લા છીદ્રમાં જાય છે અને દાણા કરી નાખે છે. 
webdunia
4. માઈશ્ચરાઈજર કરો- ચેહરાને માશ્ચારાઈજર કરતા સમયે નેચરલ ક્રીમનું  જ ઉપયોગ કરો. નેચરલ ક્રીમમાં સિંથેટિક ઑયલ નહી હોય છે. એલોવેરા સૌથી સારું રહે છે . જેથી ત્વચા પર થતી બળતરા દૂર થઈ જાય છે. અને દાના પણ નહી હોય છે. થ્રેડિંગ પછી ત્વચાને એલોવેરા જેલ કે નેચરલ ક્રીમથી જ માશ્ચરાઈજર કરો. 
 
5.  પરસેવા પોંછતા રહો - જો તમને થ્રેડિંગ પછી પરસેવા આવી રહ્યા છે . તો પોંછી લો. નહી તો દાના થઈ શકે છે. પરસેવા આ છ્રિદ્રોમાં ભરીને એને બંદ કરી નાખે છે અહીં દાણા બની જાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પત્નીનો ગુસ્સો શાંત કરવા માટે અજમાવો આ ઉપાય