Webdunia - Bharat's app for daily news and videos

Install App

Beauty Tips - ગાજર ખાવાથી થાય છે સુંદરતામાં વધારો

Webdunia
ગુરુવાર, 15 ડિસેમ્બર 2016 (00:54 IST)
ગાજરમાં પીળા-લાલ રંગના અલ્ફા-બીટા કેરોટીન પ્રચુર માત્રા હોય છે. જે વિટામિન એ ના પૂર્વવર્તી પદાર્થ છે ગાજરની કાંજી ઉપયોગી ક્ષુધાવર્ધક પેય છે. તે ગાજર, કાળી મરી, મીઠું પાણી અને રાઈના મિશ્રણથી બનાવાય છે. 
પેટની કીડા - એક ગાજરનો રસ કાઢી એક-બે ટીંપા નાકમાં નાખો. 
માથાના દુખાવો- ગાજરના પાનના રસ કાઢી એક-બે ટીંપા નાકમાં નાખો. 
સુંદરતા માટે- ગાજરનો રસ મોઢા પર ઘસવો. તેનો રસ બીટના રસ સાથે મિક્સ કરી રોજ પીવો શરૂ કરો. 
તાકાત માટે- જરૂરિયાત મુજબ ગાજર યોગ્ય દૂધની માત્રામાં સાથેરાંધો. સુકાય જતા શુદ્ધ ઘી અને મેવાની કતરન  નાખો. તૈયાર મિશ્રણ સવાર-સાંજ  ખાવું.  
માસિક ધર્મ - ગાજરના બી પાણીમાં ઉકાળી પાણીનું સેવન કરો પણ આ કાર્ય ચિકિત્સકની દેખરેખમાં જ થવુ જોઈએ.. 
કોમળ ત્વચા માટે- ગાજરના રસમાં ગુલાબ જળ અને માખણ મિક્સ કરી લગાવો.  
 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

આગળનો લેખ
Show comments