rashifal-2026

ઓછા મેકઅપનો શોખ છે તો પાસે રાખો આ 5 બ્યૂટી પ્રોડ્ક્ટ

Webdunia
શુક્રવાર, 13 ઑક્ટોબર 2017 (09:49 IST)
1. સ્ક્રબ-
તમે ઈચ્છો તો ઘર હોય કે બહાર પણ સ્કિન ગંદગીની ચપેટમાં આવી  જ જાય છે. એના કારણે ચેહરા પર પિંપલ્સ, દાગ જેવી સમસ્યાઓ થવા લાગે છે. આથી સારું હોય કે સ્ક્રબના ઉપયોગ કરો કારણકે આ ચેહરાની ગંદગીને ગહરાઈથી સાફ કરી નાખે છે. 
2. માસ્ચરાઈજર-
તમારી સ્કિનના હિસાબે તમારા માસ્ચરાઈજર ચૂંટવું. દરરોજ ચેહરા પર માસ્ચરાઈજરના ઉપયોગ કરો કારણકે આ ચેહરાના રૂખાપનને દૂર કરી નમી ભરી નાખે છે. 
 
3. આઈબ્રો પેંસિલ
આઈબ્રો પેંસિલ માત્ર આંખોને કપ્લીટ લુક આપે છે પણ તમારા ચેહરાને એક બ્રાઈટ લુક આપે છે. આથી દરેક છોકરીની પાસે આઈબ્રો પેંસિલ મૂકવી જોઈએ. 
 
4. લિપ ગ્લાસ-
હોંઠ પર લિપસ્ટિક લગાડો કે ન લગાડો લિપ ગ્લાસના ઉપયોગ જરૂર કરો. એનાથી હોંઠને સોબર લુક મળે છે. 
 
5. સ્કિન સીરમ -
સ્કિનમાં જ્યારે જરૂરી તત્વોની કમી હોય છે તો એમની ભરપાઈ માટે સ્કિન સીરમ બેસ્ટ હોય છે. આ બેજાન ત્વચામાં જાન નાખવાનું કામ કરે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ટીમ ઇન્ડિયા માટે માઠા સમાચાર: ધાકડ ઓપનર અભિષેક શર્મા હોસ્પિટલમાં દાખલ, આગામી મેચ રમવા પર સસ્પેન્સ

મહાત્મા ગાંધી પર નિબંધ લખનાર બળાત્કારના ગુનેગારને બોમ્બે હાઈકોર્ટે આજીવન કેદની સજામાં ઘટાડો કર્યો

પુરીનું જગન્નાથ મંદિર આજે એક અનોખા કારણોસર ચાર કલાક માટે બંધ રહેશે

UNSC પર ચીનનું વલણ બદલાયું છે, ભારતની માંગણીનું સન્માન કરીને, સરહદ પર શાંતિ પર ભાર મૂક્યો છે

"દેશના 65% મોબાઇલ ફોનનું ઉત્પાદન યુપીમાં થાય છે," નાણામંત્રી સુરેશ ખન્નાએ બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું

વધુ જુઓ..

ધર્મ

ભારતના 12 જ્યોતિર્લિંગ: શિવરાત્રિ પર જાણો 12 જ્યોતિર્લિંગનો મહિમા, પૌરાણિક કથાઓ અને યાત્રાની સંપૂર્ણ વિગત

મહાશિવરાત્રિ 2026: સોમનાથ દાદાના ભક્તો માટે ખુશખબર, સતત 42 કલાક મંદિર ખુલ્લું રહેશે

Budhwar Na Upay: બુધવારે કરો આ સહેલો ઉપાય, વેપારમાં થશે વધારો, નેગેટીવ એનર્જી થશે દૂર

Shri Janki Stotra: માતા સીતાને પ્રસન્ન કરવા માટે શ્રી જાનકી સ્તોત્રનો પાઠ કરો, તમારા દુ:ખ અને પીડા દૂર થશે

અક્ષય તૃતીયા પર ત્રણ દુર્લભ યોગ બની રહ્યા છે; લગ્ન, વાહન ખરીદી, ગૃહ પ્રવેશ કરવા અને સોના-ચાંદી ખરીદવા માટેના શુભ સમય વિશે જાણો

આગળનો લેખ
Show comments