Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરમાં લગાવો આ છોડ... બીમારીઓથી બચ્યા રહેશો

ઘરમાં લગાવો આ છોડ... બીમારીઓથી બચ્યા રહેશો
, શુક્રવાર, 6 ઑક્ટોબર 2017 (16:44 IST)
નિયમિત વધી રહેલ પ્રદૂષણને કારણે શારીરિક પ્રોબ્લેમ પણ વધતી જઈ રહી છે.  આવામા વ્યક્તિનુ ખુલ્લામાં શ્વાસ લેવુ પણ મુશ્કેલ છે.  જરૂર છે વધુમાં વધુ છોડ લગાવવાની.. જો તમે પણ તમારા ઘરમાં છોડ લગાવો છો અને ખુદને હેલ્ધી પણ રાખવા માંગો છો તો અમે અહી કેટલાક છોડ વિશે તમને બતાવીશુ.. જે અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ્બસ દૂર રાખે છે. 
 
1. એલોવેરા - એલોવેરા હવાને શુદ્ધ કરે છે.  તેમા અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ રહેલા હોય છે જે  દાઝ્યા પર અને કટ વાગ્યા પર ખૂબ લાભકારી છે. 
 
2. આઈવી છોડ -આ છોડને ઘરમાં લગાવવાથી હવા સ્વચ્છ રહે છે. આ ઉપરાંત તેની ખુશ્બૂથી આખુ ઘર મહેકી ઉઠે છે.  
 
3. ચમેલી આ છોડને ઘરમાં લગાવવાથી હવા સ્વચ્છ રહે છે. આ ઉપરાંત તેની સુગંધથી આખુ ઘર મહેકી ઉઠે છે. 
 
4. સ્પાઈડર છોડ - આ છોઅ હવાથી કાર્બન મોનોઓક્સાઈડ સ્ટેરીનને કાઢીને તેને શુદ્ધ કરે છે જે કારણે આપ રોગમુક્ત રહો છો. 
 
5. લિલીનો છોડ - ઘરની આસપાસ લિલીનો છોડ લગાવો કારણ કે તેનાથી હવા શુદ્ધ થાય છે અને બીમારીઓ દૂર થાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મેહંદીનો રંગ ડાર્ક કરવા માટે અજમાવો આ 5 ટિપ્સ