suvichar

ખોડો (ડેંડ્રફ) જ્યારે સમસ્યા બનીએ તો અજમાવો ઘરેલુ ઉપચાર

Webdunia
શુક્રવાર, 2 જાન્યુઆરી 2015 (14:40 IST)
કારણ -
સ્કેલ્પમાં  યોગ્ય રીતે લોહીનો સંચરણ ન થવું . 
 
* માથાની ત્વચા વધારે શુષ્ક કે વધારે તૈલીય રહેવી. 
 
* વાળને યોગ્ય પોષણ ન મળવુ .
 
* સ્વાસ્થ્ય ખરાબ થવું 
 
* મસાલેદાર અને તેલીય ભોજનને વધારે સેવન 
 
* ખોટા અને ખામીયુક્ત ક્વાલિટીના શૈપૂનો પ્રયોગથી પણ આ સમસ્યા ઉતપ્ન્ન થાય છે. 
 
* તનાવગ્રસ્ત રહેવું, સ્વસ્થ ન થવું વગેરે પણ વાળના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. 
 

ઘરેળૂ ઉપચાર
 
* જેતૂનનો તેલમાં નીંબૂનો રસ મિક્સ કરીને વાળોની મૂળમાં આશરે વીસ મિનિટ સુધી લગાડો. 
 
* નારિયેલના તેલ પણ ડેંડ્રફ દૂર કરવામાં ઉપયોગી છે. 
 
* ખાટા દહીંથી વાળોને ધોવાથી પણ ડેંડ્રફની સમસ્યા સમાપ્ત કરે છે . 
 
* મુલ્તાની માટીનો લેપ વાળોમાં લગાડો. 
 
* ડેંડ્રફયુક્ત વાળો માટે મેથીનો પેક ખૂબ ઉપયોગી છે. 
 
* સરસવના તેલને હૂંફાળા તેલમાં લીંબૂ નો રસ મિક્સ કરીને વાળોમાં લગાવવાથી પણ ડેડ્રફ સમાપ્ત થાય છે.  
  
* વિટામિંસ યુક્ત આહારનો સેવન  કરો. વધારે વસા યુક્ત ભોજનના સેવનથી બચવું.
 
* રીઠાના શેંપૂથી વાળ ધોવા પણ ડેંડ્રફની સમસ્યાનો સમાધાન કરે છે. 
 
* ટમેટાના ગૂદા લગાવવાથી પણ ડેંડ્રફની સમસ્યા દૂર થાય છે. 
સાવધાની રાખો 
 
* વાળોમાં એક દિવસથી વધારે તેલ લાગ્યા રહેવું પણ વાળમાં ડેંડ્રફની સમસ્યાને પૈદા કરે છે. 
 
* વાળને  ધોવા માટે ગર્મ પાણીનો પ્રયોગ વાળની પ્રકૃતિ મુજબ જ કરો.
 
* પૌષ્ટિક આહારનો સેવન કરો. 
 
* વધારે કાંસકો કરવાથી પણ ડેંડ્રફ પૈદા થાય છે. 
 
* કોઈ બીજાના બ્રશ કે કાંસકા ટાવેલ વગેરે પ્રયોગ ક્યારે ન કરવું અને ના  કોઈ બીજાને આ વસ્તુઓ પ્રયોગ કરવા આપો. 
 
* વાળને પ્રાકૃતિક રૂપથી સૂકયા પછી જ કાંસકા કરવા. 
 
* દિવસમાં ઓછામાં ઓછા આઠ થી દસ ગ્લાસ પાણીનો સેવન કરો. 
 
* ખુશ રહેવું ,સ્વાસ્થયનો પૂર્ણ ધ્યાન રાખો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરમાં પાળ્યા હતા 50 વિદેશી સાંપ, રેવ પાર્ટીમાં એકવાર ડંખ મારવાના લે છે 50000 રૂપિયા, અમદાવાદના આ સમાચાર તમને ચોંકાવી દેશે

ક્રૂડ ઓઇલ 100 ડોલરને પાર કરી શકે છે, શું ભારતે નવા વિકલ્પો શોધ્યા છે?

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષની સીધી અસર ગુજરાતના ઉદ્યોગો પર

બાળક ટ્રેનમાં છૂટી ગયો, માતા બાળક માટે ટ્રેનથી બે વાર પડી અને પછી...

ભારત પાસે કેટલા દિવસનો ક્રૂડ ઓઇલ ભંડાર છે? જો ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લંબાય તો શું થશે?

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 4 માર્ચ

Aaj Nu Panchang- આજનું પંચાગ - 3 માર્ચ

Chandra Grahan 2026: ગર્ભવતી મહિલાઓએ ચંદ્ર ગ્રહણ ભૂલથી પણ જોવું જોઈએ નહિ ? જાણો શું કરવું શું નહી

Happy Holi 2026 Quotes in Gujarati : હોળી પર તમારા પ્રિયજનોને આ ખાસ અંદાજમાં આપો હોળીની શુભેચ્છા

Kashi Masan Holi- કાશીમાં ચિતાની રાખથી હોળી કેમ રમાય છે?

Show comments