Dharma Sangrah

શું તમારો ચેહરો પ્રીતિ જિંટા અને રાની મુખર્જીની રીતે ગોળ છે? તો આ ખાસ ટિપ્સ તમારા માટે

Webdunia
શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (15:20 IST)
જો તમારું ચેહરો પણ બૉલીવુડ એક્ટ્રેસ પ્રીતિ જિંટા અને રાની મુખર્જીની રીતે ગોળ છે? તો તમારું મેકઅપ કરતા પ્રયાસ કરવું જોઈએ કે ચેહરા ગોળને ઓવલ શેપમાં જોવાઈ , અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીએ છે જે ગોળ ચેહરા પર સૂટ કરશે અને જેનાથી ચેહરાને ઓવલ શેપને જોવામાં મદદ મળશે. 
1. ચેહરાને ઓવલ શેપ આપવા માટે- 
ગોળ ચેહરાને દરેક તરફથી થોડું-થોડું મેકઅપથી છુપાવીને તેને ઓવલ શેપમાં લાવવાની ટ્રાય કરો.તેના માટે જે ભાગ તમે છુપાવી રહ્યા છો, તેના પર ડાર્ક શેડ મેકઅપ કરવું જે ભાગને ઓવલ શેપમાં હાઈ લાઈટ કરી રહી છો, તેના પર હળવા ટોનનો મેકઅપ કરવું.
 
2. બેસ મેકઅપ આ રીતે કરવું 
બેસ મેકઅપ કરતા સમયે તમે માથા, નાક અને ઠૂડી માટે બ્રાઈટ શેડ પસંદ કરવું બાકીના ભાગ માટે મીડિયમ શેડ પસંદ કરવું. સાથે જ ચેહરાના જે ભાગને છુપાવા ઈચ્છો છો, ત્યાં ડાર્ક શેડનો બેસ મેકઅપ કરવું. 
 
3. આઈ મેકઅપ આ રીતે કરવું. 
આઈ મેકઅપ કરતા આંખના કિનારના ડાર્ક આઈ શૈડો લગાવો અને ધીમે-ધીમે હળવું કરતા બ્લેંડ કરતા જાઓ. આવું કરવાથી ચેહરાને ઓવલ શેપ મળશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Ind Vs NZ : દિનેશ કાર્તિકે ટીમ ઈન્ડિયા માટે કંઈક એવું કર્યું છે જે ચાહકોને આશ્ચર્યચકિત કરી દેશે

કોમિલામાં મંદિર પાસે વિસ્ફોટ, સાંપ્રદાયિક સૌહાર્દ ભંગ કરવાનો પ્રયાસ; ત્રણ ઘાયલ

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરનારા આશુતોષ મહારાજ પર ટ્રેનમાં હુમલો કરવામાં આવ્યો હતો, તેમનું નાક કાપી નાખવામાં આવ્યું હતું.

ક્રિકેટ ચાહકોને રેલવેની ભેટ! મુંબઈ-અમદાવાદ રૂટ પર દોડશે ખાસ ટ્રેનો, સંપૂર્ણ વિગતો

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે? જાણો કેન્દ્ર સરકાર શું કહે છે; તેલ કંપનીઓને પણ આ મહત્વપૂર્ણ નિર્દેશ મળ્યો છે

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 9 માર્ચ

Aaj nu panchang -આજનુ પંચાગ - 8 માર્ચ

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Shaniwar Na Upay: શનિવારે કરો લવિંગનાં આ ૩ ઉપાય, ધન સાથે જોડાયેલી દરેક સમસ્યા દૂર થઈ જશે

Aaj nu panchang - આજનુ પંચાગ- 7 માર્ચ

આગળનો લેખ
Show comments