Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગ્લોબલની સલાહ- આ શેયર ખરીદવાથી થશે લાભ

ગ્લોબલની સલાહ- આ શેયર ખરીદવાથી થશે લાભ
, શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (08:21 IST)
અત્યારે શેયર બજારમાં તેજી દિવસોદિવસ જોવાઈ રહી છે. તેથી આ સમયે શેયર માર્કેટમાં પૈસા નાખવા માટે સારુ પણ છે તેથી આ દિવાળી  પર ખરીદી કરવા જેવા 9 શેર પર એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. વિક્રમ સંવત 2078 માટે આ પેઢી તરફથી જે શેર્સ સૂચવવામાં આવ્યા છે તેમાં આઈસીઆઈસીઆઈ બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા , લાર્સન એન્ડ ટૂર્બોઅને ડીએલએફ  જેવા શેર્સ સામેલ છે. Endurance Tech, પ્રેસ્ટિજ એસ્ટેટ્સ, Welspun India, KEC International, Phillips Carbon જેવા શેર પણ SMC ગ્લોબલની યાદીમાં સામેલ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

PM મોદી આજે 10 વાગ્યે દેશને સંબોધિત કરશે, રસીકરણની ચર્ચા કરશે કે બીજું કંઈક?