Festival Posters

શ્રી શનિદેવની આરતી (જુઓ વીડિયો)

Webdunia

જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી,

સૂરજ કે પુત્ર પ્રભુ છાયા મહતારી,...જય જય૦

 

શ્યામ અંક વક્ર દ્ર્ષ્ટ ચતુર્ભુજા ધારી,

નીલામ્બર ધાર નાથ ગજ કી અસવારી,... જય જય૦

 

ક્રીટ મુકુટ શીશ સહજ દિપત હૈ સુપારી,

મુક્તન કી માલા ગલે શોભીત બલિહારી,... જય જય૦

 

મોદક મિષ્ટાન પાન ચઢત હૈ સુપારી,

લોહા તિલ તેલ ઉડદ મહિષી અતિ પ્યારી,....જય જય૦

 

દેવ દનુજ ૠષિ મુનિ સુરત નર નારી,

વિશ્વનાથ ધરત ધ્યાન શરણ હૈ તુમ્હારી. .. જય જય૦

 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

વધુ જુઓ..

નવીનતમ

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

આગળનો લેખ
Show comments