Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ `૯૩૧ કરોડની જોગવાઇ

Webdunia
ગુરુવાર, 3 માર્ચ 2022 (17:21 IST)
તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદૃષ્ટિના કારણે વર્ષ ૨૦૦૯માં ક્લાઇમેટ ચેન્‍જ વિભાગ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનેલ.
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં ગ્લાસગો ખાતે યોજાયેલ કોપ-૨૬ આંતરરાષ્ટ્રીય પરિષદ ખાતે નેટ-ઝીરો કાર્બનની દિશામાં લક્ષ્યાંકોની જાહેરાત કરી છે. બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો વિકાસ કરી રાજ્યે ૧૫ હજાર મેગાવોટની ક્ષમતા સ્થાપેલ છે જ્યારે ૩૦ હજાર મેગાવોટના કાર્યો હાલ પ્રગતિ હેઠળ છે.    
૩ લાખ ઉપરાંત ઘરોમાં સોલર રૂફટોપ સ્થાપી ૧૬૮૦ મેગા વોટની ક્ષમતા મેળવી રાજ્યે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવેલ છે. વધુ સવા લાખ ઘરોને આ યોજના હેઠળ લાભ આપવા માટે જોગવાઇ `૮૨૫ કરોડ. 
સરકારી શાળા, કોલેજો, હોસ્પિટલોના મકાનો ઉપર સોલર રૂફટોપ સ્થાપિત કરી ૧૦ મેગાવોટની ક્ષમતા ઊભી કરવા માટે જોગવાઇ `૩૭ કરોડ.
૯ હજાર વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ-વ્હીલર વાહનો ખરીદવા સહાય આપવા માટે જોગવાઇ `૧૧ કરોડ.

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments