Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarat vidhansabha Dwarka Seat 2022... શું બદલાઇ જશે 32 વર્ષનો ઇતિહાસ?

Webdunia
મંગળવાર, 15 નવેમ્બર 2022 (11:02 IST)
આ વખતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે એક એવો ઉમેદવાર મેદાનમાં છે, જેને છેલ્લા 32 વર્ષથી કોઈ હરાવી શક્યું નથી. તેઓ ભલે અપક્ષ તરીકે લડ્યાહોય, અથવા પક્ષ બદલીને લડ્યા હોય. આ ઉમેદવારનો વિજય થયો છે. તેનું નામ પભુબા માણેક છે. દ્વારકા મંદિરના પૂજારી પરિવાર સાથે જોડાયેલા પભુબા માણેક આ વખતે પણ જીતનો દાવો કરી રહ્યા છે. આ વખતે આમ આદમી પાર્ટી મેદાનમાં હોવાના કારણે મુકાબલો જોરદાર રહેવાની સંભાવના છે. 
 
કૃષ્ણની નગરી દ્વારકાના લોકોના હૃદયમાં વસી ગયેલું નામ છે પભુબા માણેક. આ નામ પર દ્વારકામાં ન તો કોઈ તફાવત છે કે ન તો કોઈ રાજકીય સંઘર્ષ છે કારણ કે પ્રભુ બા માણેક છેલ્લા 32 વર્ષથી દ્વારકા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીતી રહ્યા છે. વિશ્વના મુખ્ય ધાર્મિક સ્થળોમાંનું એક દ્વારકા રાજકીય રીતે પણ ઓળખાય છે. છેલ્લા 32 વર્ષથી સતત એક જ વ્યક્તિ ધારાસભ્ય તરીકે ચૂંટાય છે.
 
ભાજપની ટિકિટ પર ચૂંટણી લડે છે પભુબા માણેક
દમદાર મૂછો અને ઊંચા કદ ધરાવતા માણેક આ વખતે ભાજપના ઉમેદવાર છે. 66 વર્ષીય માણેકે તેમનું અડધું જીવન ધારાસભ્ય તરીકે વિતાવ્યું છે. વર્ષ 1990માં તેઓ પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા અને ત્યારથી તેઓ એકપણ ચૂંટણી હાર્યા નથી. ભલે તે અપક્ષ તરીકે ચૂંટણી લડે કે પાર્ટીની ટિકિટ પર, તે હંમેશા જીતે છે. દ્વારકા બેઠક પર છેલ્લા 10 વર્ષથી ભાજપનો કબજો છે અને પ્રભુ બા માણેકનો 32 વર્ષથી કબજો છે.

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments