Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્દિક પટેલની સેક્સ સીડીના નિવેદન બદલ ભાજપના કાર્યકરોએ શક્તિસિંહનું પૂતળુ બાળ્યું

Webdunia
મંગળવાર, 14 નવેમ્બર 2017 (14:15 IST)
હાર્દિક પટેલ મામલે કોંગ્રેસનેતા શક્તિસિંહ ગોહિલ આપેલા નિવેદન લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. હાર્દિક પટેલમાં સરદાર પટેલનો DNA હોવાના શક્તિ સિંહ ગોહિલના નિવેદન લઈને ભારે વિરોદ્ધ થઇ રહ્યો છે . ભુજ ખાતે ભાજપના કાર્યકરો દ્વારા શક્તિ સિંહ ગોહિલનું પુતળા દહન કરી વિરોધ નોધાવ્યો હતો.ભુજ ભાજપ કાર્યાલય ખાતે શક્તિસિંહ ગોહિલ પુતળા દહન તેમજ કોંગ્રેસ વિરોધ સુત્રોચાર કરવામાં આવ્યા હતા. સરદાર પટેલના નેત્તુત્વ સાથે હાર્દિક પટેલ સરખામણી થઇ શકે નથી. શક્તિસિંહ ગોહિલ આપેલા નિવેદન લઈને ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભુજ ખાતે શક્તિ સિંહ ગોહિલનું પુતળું સળગાવી વિરોધ નોધાવ્યો હતો.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ