Publish Date: Sat, 16 Sep 2017 (10:28 IST)
Updated Date: Sat, 16 Sep 2017 (10:31 IST)
પ્રધનામંત્રી નરેન્દ્ર મોદી આજે બે દિવસીય ગુજરાત પ્રવાસ પર પહોંચશે. તેઓ આજે રાત્રે 9 વાગ્યે અમદાવાદ એયરપોર્ટ પર પહોંચશે અને ત્યારબાદ સીધા રાજભવન પહોંચશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરના રોજ પોતાના જન્મદિવસ પર ગુજરાતમાં હશે અને આ દિવસે 9.15 કલાકે કેવડિયા ખાતે નર્મદા નદી પર બાંધના નવનિર્મિત ગેટનુ ઉદ્દઘાટન કરશે. તેઓ સવારે પોતાના ભાઈના ઘરે જઈને માતાના આશીર્વાદ લઈ શકે છે. આ સાથે જ તેઓ સરદાર પટેલની વિરાટ પ્રતિમાના નિર્માણ કાર્યનુ પણ નિરીક્ષણ કરશે. 11.15 કલાકે ડભોઇ ખાતે જાહેર સભાને સંબોધશે. બપોરે 2.35 કલાકે અમરેલી જશે. સાંજે 5.35 કલાકે ભાવનગરથી દિલ્હી જશે.
webdunia
Publish Date: Sat, 16 Sep 2017 (10:28 IST)
Updated Date: Sat, 16 Sep 2017 (10:31 IST)