suvichar

જનરલ નોલેજ - જાણો કેવી રીતે બને છે ફટાકડા.. રોકેટ કેમ ઉપર જઈને ફુટે છે ?

Webdunia
રવિવાર, 19 ઑક્ટોબર 2014 (16:41 IST)
દિવાળી પર જુદા પ્રકારના ફટાકડા લેવાનો શોખ તો તમને પણ હશે. બોમ્બથી લઈને રોકેટની જેવા વિવિધ પ્રકારના ફટાકડા લાવીને તમે તેનો આનંદ ઉઠાવો છો . પણ શુ ક્યારેય વિચાર્યુ છે એક રોકેટ હવામાં આટલી ઊંચાઈ નક્કી કર્યા પછી કેમ ફુટે છે.  કાનફોડ બોમ્બ આટલો મોટો અવાજ કેમ કરે છે. તેની પાછળ આખુ ગણિત અને રસાયણિક ક્રિયા હોય છે. જેની પ્લાનિંગ દિવાળી.ના અનેક મહિનાઓ પહેલા શરૂ થઈ જાય છે. ફટાકડા બનાવનારી કંપનીઓ અનૌ ગણિત સરકાર સુધી પહોંચાડવાનુ હોય છે. 
 
કેવી રીતે નક્કી થાય છે ઊંચાઈ 
 
રોકેટ અને સ્કાઈ શોટ્સમાં ગન પાવડરની જરૂર હોય છે. ગન પાવડરની માત્રા તેના સાઈઝના હિસાબથી માપવામાં આવે છે. જેટલી લંબાઈ રોકેટની હશે તેના ગુણ્યા-ભાગ કરીને ગન પાવડર મિક્સ કરવામાં આવશે. 6 ઈંચના રોકેટ માટે 2 ગ્રામ જેટલો ગન પાવડરની જરૂર પડે છે. ત્યારબાદ જેટલા ઈંચનુ રોકેટ તૈયાર કરવાનુ હોય તેના મુજબ ગન પાવડર નાખવામાં આવે છે.  
 
બારૂદમાં ગન પાવડર મિક્સ કરવામાં આવે છે. 
 
2 ગ્રામ ગન પાવડરને બારૂદમાં મિક્સ કરવામાં આવે છે. પછી તેના મિશ્રણને ઠોસ બનાવીને રોકેટમાં ભરવામાં આવે છે. તેમા એક સુતળી પરોવવામાં આવે છે. જ્યારબાદ આગ લગાડીને તેને સળગાવવાનુ કામ કરવામાં આવે છે.  ત્યાર એજઈને બારૂદમાં મિક્સ ગન પાવડરને આગ મળતા જ તે ઝટકો મારે છે જ્યારબાદ રોકેટ હવામાં જઈને ફુટે છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

બાળક ટ્રેનમાં છૂટી ગયો, માતા બાળક માટે ટ્રેનથી બે વાર પડી અને પછી...

ભારત પાસે કેટલા દિવસનો ક્રૂડ ઓઇલ ભંડાર છે? જો ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લંબાય તો શું થશે?

યુદ્ધ વચ્ચે પીએમ મોદી ફોન પર વાત કરી, પહેલા બહેરીનના રાજા સાથે અને પછી સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે વાત કરી છે.

ભૂકંપનાં આંચકાથી ઘ્રુજી ઈરાન ની ધરતી, રીક્ટર માપદંડ પર તીવ્રતા 4.૩

દુબઈમાં ફસાયેલા ભારતીયો હોળી પહેલા ભારત પરત ફર્યા, એર ઈન્ડિયાની પહેલી ફ્લાઇટ દિલ્હી પહોંચી

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 4 માર્ચ

Aaj Nu Panchang- આજનું પંચાગ - 3 માર્ચ

Chandra Grahan 2026: ગર્ભવતી મહિલાઓએ ચંદ્ર ગ્રહણ ભૂલથી પણ જોવું જોઈએ નહિ ? જાણો શું કરવું શું નહી

Happy Holi 2026 Quotes in Gujarati : હોળી પર તમારા પ્રિયજનોને આ ખાસ અંદાજમાં આપો હોળીની શુભેચ્છા

Kashi Masan Holi- કાશીમાં ચિતાની રાખથી હોળી કેમ રમાય છે?

Show comments