Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રી ગણપતિની સ્થાપનાનું મુહુર્ત અને આરતી..

ગણેશજી સ્થાપના શુભ મુહુર્ત,આરતી

Webdunia
હિન્દુ ઘર્મમાં મોટાભાગે લોકો દરેક શુભ કાર્ય પંચાગ જોઈને કરવાનું વિધાન છે. જેના મુજબ આ વખતે ગણેશ ચોથ 1 સપ્ટેમ્બર ગુરૂવરના રોજ આવી રહી છે. આ દિવસે ગણેશજીની સ્થાપના કરવાના શુભ મુહુર્તો આ મુજબ છે. આપણા ઘર્મગ્રંથોના કહેવા મુજબ મુહુર્ત જોઈને કરવામાં આવેલ દરેક કાર્ય શુભ અને સફળ થાય છે.

ગણેશજીની સ્થાપના કરવાની વિધિ 





ગણેશજી ની આરતી

 

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા,

માતા તારી પાર્વતી પિતા મહાદેવા.... જય ગણેશ

એકદંત દયાવંત ચાર ભુજાધારી,

મસ્તક સિંદૂર સોહે મૂષકકી સવારી....જય ગણેશ

અંધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા,

બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા..... જય ગણેશ

હાર ચઢે, ફૂલ ચઢે, ઔર ચઢે મેવા,

સબ કામ સિદ્ધ કરે શ્રી ગણેશ દેવા... જય ગણેશ

લડુઅન કા ભોગ લગે સંત કરેં સેવા,

જય ગણેશ દેવા પ્રભુ જય ગણેશ દેવા....જય ગણેશ

- - - - - - - - - - - - -- - - - - - - - - - - - - - - - - - - -

સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી

નુરવી પુરવી પ્રેમ કૃપા જયાચી

સર્વાંગી સુંદર ઉટિ શેંદુરાચી

કંટી ઝળકે માળ મુક્તાફ્ળાંચી

જયદેવ જયદેવ જય મંગલમૂર્તી, હો શ્રી મંગલમૂર્તી

દર્શનમાત્રે મનકામના પૂરતી

જયદેવ જયદેવ

 

રત્નખચિત ફરા તુજ ગૌરીકુમરા

ચંદનાચી ઉટી કુમકુમકેશરા

હિરેજડિત મુકુટ શોભતો બરા

રુણઝુણતી નૂપુરે ચરણી ઘાગરિયા

 

જયદેવ જયદેવ જય મંગલમૂર્તી, હો શ્રી મંગલમૂર્તી

દર્શનમાત્રે મનકામના પૂરતી

જયદેવ જયદેવ

 

લંબોદર પીતાંબર ફણિવરબંધના

સરળ સોંડ વક્રતુંડ ત્રિનયના

દાસ રામાચા વાત પાહે સદના

 

સંકટી પાવાવે નિર્વાણી રક્ષાવે સુરવર વંદના

 

જયદેવ જયદેવ જય મંગલમૂર્તી, હો શ્રી મંગલમૂર્તી

દર્શનમાત્રે મનકામના પૂરતી

જયદેવ જયદેવ

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments