તે જ પૂછાવાનુ છે, મને બધુ જ આવડે છે, તેવો ભાવ અને આત્મવિશ્વાસ કેળવવો વાલીએ અથવા વિદ્યાર્થીએ પોતાની અન્ય વિદ્યાર્થીના માર્ક્સ સાથે સરખામણી ન કરવી. દરેક વિષયના અઘરા ટોપિકની યાદી બનાવવી તેને સહેલી રીતે સોલ્વ કરવા શિક્ષકોની મદદ લેવી. આખા દિવસનું વાચેલું રાત્રે સૂતા સમયે યાદ કરી...