Festival Posters

દિવાળી ફરસાણ - બેસન સેવની રેસીપી

Webdunia
સોમવાર, 2 સપ્ટેમ્બર 2019 (10:53 IST)
સામગ્રી - ચણાનો ઝીણો લોટ 500 ગ્રામ, એક વાડકી તેલ, એક વાડકી પાણી, એક નાની ચમચી ખાવાનો સોડા, એક ચમચી અજમો, લીંબુનો રસ, મરી પાવડર બે ચમચી, મીઠુ સફેદ મરચું સ્વાદ મુજબ.


બનાવવાની રીત - તેલ અને પાણીને મિક્સ કરી હાથથી ફીણો અથવા મિક્સરમાં ફેરવી લો, આ પાણી એકદમ સફેદ થવુ જોઈએ. હવે તેમા સોડા અને અડધા લીંબુનો રસ અને સફેદ મરચું મીઠુ અને હિંગ નાખો. અજમો અને મરીને ઝીણા વાટી આ પાણીમાં મિક્સ કરો. હવે આ મિશ્રણમાં સમાય તેટલો જ ચણાનો લોટ નાખીને મસળી લો. સેવના સંચાથી ગરમા ગરમ તેલમાં સેવ પાડો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતમાં UCC ની તૈયારી તેજ: સમિતિએ મુખ્યમંત્રીને સોંપ્યો અંતિમ અહેવાલ, 4 નવા બિલ લવાશે

શ્રીનાથજીના દર્શન હવે બનશે સરળ: અમદાવાદથી નાથદ્વારા માટે ST ની નવી AC બસ, જાણો ભાડું અને સ્ટોપેજ

IPL 2026 Schedule: RCB અને SRH વચ્ચે રમાશે પહેલો મુકાબલો, પહેલા ફેઝનુ શેડ્યુલ જાહેર

ગુજરાત વિધાનસભામાં ગુંજશે UGC બિલ: શિક્ષણ ક્ષેત્રે મોટા ફેરફારોની તૈયારી

7 વર્ષના સંબંધનું ગેસ પર બલિદાન: ગ્રેટર નોઈડામાં જ્યારે રસોડામાં ચૂલો બુઝાઈ ગયો, ત્યારે પત્ની બાળકોને છોડીને તેના માતાપિતાના ઘરે ગઈ

વધુ જુઓ..

ધર્મ

Fagan Amavasya Upay: ચૈત્ર અમાવસ્યાના દિવસે કરી લો આ ખાસ ઉપાય, દૂર થશે દરેક સમસ્યા, જીવન બની જશે ખુશહાલ

Chaitra Navratri Recipe- નવરાત્રી માટે સ્વસ્થ વાનગીઓ સાબુદાણા ફ્રૂટ કસ્ટર્ડ રેસીપી

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 18 માર્ચ

ચૈત્ર અને શારદીય નવરાત્રિમાં શુ અંતર છે ? ખૂબ ઓછા લોકો જાણે છે આ વાત

રમજાનની એ 'નસીબ વાળી રાત' ... એક રાતની ઈબાદત અને 83 વર્ષનો સવાબ, જાણો શબ-એ-કદ્રનુ મહત્વ

આગળનો લેખ
Show comments