ચાઈનીજ ડોસા

ચાઈનીજ ડોસા

રવિવાર, 25 ઑગસ્ટ 2019 (14:44 IST)
સામગ્રી - 1 ગ્લાસ ચોખા પલાળેલા
1/4 નાની વાટકી અડદ દાળ 
1/4 કપ ટીસ્પૂન મેથીદાણા
મીઠું સ્વાદપ્રમાણે. 
 
સાદા ડોસાની જેમ ખીરું તૈયાર કરી  લો.
 
ફિલીંગ માટે  
 
1 કપ બાફેલા નુડલ્સ 
1 વાટકી સમારેલી ડુંગળી
1 વાટકી કેબેજ 
2 ટીસ્પૂન સીજવાન નુડલ્સ
 
બનાવવાની રીત - ફિલિંગની સામગ્રી મિક્સ કરી નાનસ્ટિક તવો ગરમ કરી ડોસાનું ખીરું નાખો કોર પર તેલ લગાવી ફિલીંગને વચ્ચે નાખી ધીમા તાપે સેકો. ડોસાને કોરથી ફોલ્ડ કરી કુરકુરો સેકી લો શેજવાન ચટણી સાથે સર્વ કરો.  
 
 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ અહીં સુહાગરાતે પલંગ ઉપર પાથરવામાં આવે છે સફેદ ચાદર, ગામના લોકો માંગે છે વર્જિનિટીનું પ્રુફ