Festival Posters

Dhanteras 2023 :ધનતેરસ ના દિવસે આ 5 કામ કરવાથી થઇ જશો માલામાલ

Webdunia
રવિવાર, 5 નવેમ્બર 2023 (17:03 IST)
એવુ કહેવાય છે કે ધનતેરસ અને દિવાળીના દિવસ કરવામાં આવેલ દાન, હવન અને પૂજન તેમજ ઉપાયોનુ ફળ અક્ષય થાય છે. તંત્ર શાસ્ત્ર મુજબ જો આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો કેટલીક વિશેષ વસ્તુઓને ઘરમાં મુકવામાં આવે તો મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઉપાય કરનારાઓને માલામાલ પણ કરી શકે છે.  આવો જાણીએ કઈ વસ્તુઓ અને ઉપાય 
 
* ધનતેરસ પર સૂર્યાસ્ત પછી 13 દીવા પ્રગટાવો તેની પાસે 13 કોડીઓ રાખો અને ધન કુબેર અને દેવી લક્ષ્મીનો પૂજન કરો. અડધી રાત્રેના સમયે કોડિઓને ઘરના કોઈ ખૂણામાં દબાવી નાખો. ધન પ્રાપ્તિના યોગ બનવા લાગશે. 
 
* મહાલક્ષ્મી યંત્રને ઘર કે કાર્ય સ્થાન પર સ્થાપિત કરો. જનશ્રુતિ મુજબ આ યંત્ર જ્યાં સ્થાપિત હોય છે ત્યાં સ્વર્ણ વર્ષા થવા લાગે છે. 
 
* જીવનમાં ધનના પ્રવેશ કરાવવા માટે સંધ્યા સમયે ઘરના ઈશાન ખૂણામાં ગાયના શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવો. બાતી માટે મોલીના પ્રયોગ કરો.  જ્યારે દીપક પ્રગટાવી જશે તો એમાં થોડું કેસર પણ નાખો. 
 
* અષ્ટસિદ્ધિ અને નવનિધિની ઈચ્છા રાખતા જાતક શ્રીકનકધારા યંત્રની સ્થાપના ઘર કે દુકાનમાં કરો. 
 
* શ્રીમંગળ યંત્રને ઘરમાં સ્થાપિત કરો. દરરોજ તેનો પૂજન કરવાથી અપાર સંપતિની પ્રાપ્તિ હોય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

વધુ જુઓ..

નવીનતમ

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

આગળનો લેખ
Show comments