Publish Date: Mon, 25 Sep 2023 (14:23 IST)
Updated Date: Mon, 25 Sep 2023 (14:27 IST)
Diwali 2023 - દિવાળીના દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે બધા પોત પોતાના ઘરમાં મા લક્ષ્મીના આગમનની તૈયારીઓ કરે છે. કારણ કે માન્યતા મુજબ આ દિવસે લક્ષ્મીજી બધાના ઘરમાં આવે છે અને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે.
દરવાજા પર 13 દીવાઓ
- ઘરની આસપાસ દીવડાઓ પ્રગટાવીને પૂજા કરવામાં આવે છે. ધનતેરસની સાંજે મુખ્ય દરવાજા પર 13 દીવા અને ઘરની અંદર 13 દીવા પ્રગટાવવા જોઈએ.
- ધનની દેવી લક્ષ્મી માતાની કૃપા માટે ધનતેર્સની સાંજે મુખ્ય દ્વાર પર 13 દિવા પ્રગટાવવા જોઈએ. સાથે જ ઘરના ખૂણા પર પણ 1-1 કરીને 13 દીવા પ્રગટાવવા. ધનતેરસ પરા 26 દિવા પ્રગટાવવા જોઈએ.
મંદિરના ઘરમાં ચાંદીની લક્ષ્મી અને ગણેશજી રાખો.
દિવાળીના આ ખાસા પર્વ પરા તમને ચાંદીના લક્ષ્મી જી અને ગણેશની મૂર્તિ રાખીને પૂજા કરવી જોઈએ. આ ધન પ્રાપ્તિ માટે શુભ ગણાયા છે. આવુ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
- મા લક્ષ્મીની કૃપા મેળવવા માતા લક્ષ્મીની પૂજા કરતા સમયે દિવાળીની રાત્રે પૂજાના દરમિયાન પ્રગટતા દીવામાં નાખી દો પછી બીજા દિવસે તે ગોમતી ચક્રમે કપડામાં બાંધીને ધન સ્થાન પર રાખવુ.
webdunia
Publish Date: Mon, 25 Sep 2023 (14:23 IST)
Updated Date: Mon, 25 Sep 2023 (14:27 IST)