Dharma Sangrah

Diwali 2022- આ 3 રાશિઓની ઉજવાશે જોરદાર દિવાળી

Webdunia
શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2022 (17:00 IST)
વૃષભ - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ રાશિના લોકો માટે માતા લક્ષ્મીનો આશીર્વાદ મળશે. દિવાળીમાં મા સારા સમાચાર લઈને આવવાની છે. આ સમય દરમિયાન કેટલાક જાતકોને  તેમના કરિયરમાં સારા પરિણામ મળી શકે છે. આવકમાં વધારો થવાની સંભાવના છે. આ સાથે નાણાકીય સહારો પણ મળશે. આ ઉપરાંત નોકરીયાત લોકો અને વ્યાપારીઓ માટે આ સમય ઘણો ખાસ છે.
 
વૃશ્ચિક - આ રાશિના લોકો માટે પણ દિવાળીનો  ખૂબ જ ખાસ રહેવાના છે. આવકમાં વધારો થવાની સંભાવના છે. નાણાકીય લાભ થઈ શકે છે, તેનાથી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય અનુકૂળ છે.  સાથે જ  પરિવાર સાથેના સંબંધો સુધરશે અને પહેલા કરતા વધુ સારા બનશે.
 
કુંભ રાશિ - દિવાળીમાં આ રાશિના લોકો માટે ઘણી બધી ખુશીઓ લઈને આવી રહી છે આ સમયગાળા દરમિયાન રોકાણમાં લાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સાથે જ આ લોકોને કરિયરમાં પણ સારા પરિણામો મળી શકે છે. આ સમય દરમિયાન અગાઉની સમસ્યાઓમાંથી છુટકારો મળવાની સંભાવના છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Tips To Keep Curd Fresh Longer: આ રીતે જમાવશો તો ક્યારેય ખાટુ નહિ થાય દહી, જાણી લો સહેલી Trick

કયા દિવસે કયા રંગના કપડાં પહેરવા

How To Make Perfect Lassi:- ખાંડ વગર પરફેક્ટ ક્રીમી લસ્સી કેવી રીતે બનાવવી?

World Lightest Person: દુનિયાની સૌથી હલકી છોકરી, જે બિલાડી કરતાં પણ હલકી હતી, તેનું વજન 17 વર્ષની ઉંમરે 2.13 કિલો હતું.

Akshaya Tritiya Special Thali- અક્ષય તૃતીયાના શુભ અવસર પર પરંપરાગત થાળી

વધુ જુઓ..

નવીનતમ

Aaj nu panchang- આજનુ પંચાગ -16 એપ્રિલ

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

ગુરુ દત્તાત્રેય ની આરતી

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત દયાળ! (જુઓ વીડિયો)

વિષ્ણુ આરતી - ઓમ જય જગદીશ હરે...

આગળનો લેખ
Show comments