Dharma Sangrah

Good Bye 2017- જુઓ વર્ષ 2017માં દુનિયાએ ગૂગલ પર શું-શું શોધ્યુ

Webdunia
શુક્રવાર, 22 ડિસેમ્બર 2017 (08:53 IST)
વર્ષ 2017માં ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરનારી વસ્તુઓની લિસ્ટ, "બાહુબલી" ટાપ જાણો બીજા બધા.. 
2017 ખત્મ થવાવાળું છે અને આ ક્રમમાં ગૂગલે વર્ષ 2017 માટે ટ્રેંડસની લિસ્ટ જારી કરી નાખે છે. ભારતમાં જે 
વસ્તુ 2017માં સૌથી વધારે શોધાઈ છે  બાહુબલી 2. ગૂગલ લિસ્ટમાં ટૉપ 6 એંટરટેનર્સ, ટૉપ 5 નિયર મી, ટૉપ 
5 હાઉ ટૂની સાથે ટૉપ વ્હાટ ઈજને લિસ્ટ પર જાહેર કરી છે. 
આવો જાણીએ તેની વિશે લોકોએ ગૂગલ પર સૌથી વધારે શોધ્યું 
ટૉપ 5 સૌથી વધારે સર્ચ  
1. બાહુબલી (Bahubali 2)
2. ઈંડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)
3. લાઈવ ક્રિકેટ સ્કોર (Live Cricket Score)
4. દંગલ (Dangal)
5. હાફ ગર્લફ્રેંડ (Half Girlfriend)
ટૉપ નિયર મી 
1. પોસ્ટ ઑફિસ નિયર મી (Post Office Near Me)
2. મૂવી ટાઈમિંગ નિયર મી  (Movie timings near me)
3. કૉફી શૉપ નિયર મી (Coffee shops near me)
4. કૂરિયર સર્વિસ નીયર મી (Courier service near me)
5. થિંગ્સ ટૂ ડૂ નિયર મી (Things to do near me)
ટૉપ 5 એંટરટેનર્સ 
1. સની લિયોન (Sunny Leone)
2. અર્શી ખાન (Arshi Khan)
3. સપના ચૌધરી (Sapna Choudhary)
4. વિદ્યા વૉક્સ (Vidya Vox)
5. દિશા પાટની (Disha Patani)
ટૉપ 5 હાઉ ટૂ 
1. આધારને પેન થી કેવી રીતે લિંક કરીએ (How to link aadhaar with PAN card)
2. જિયો ફોન કેવી રીતે બુક કરીએ (How to book Jio phone)
3. ભારતમાં બિટકૉઈન કેવી રીતે ખરીદવુ  (How to buy bitcoin in India)
4. સ્ક્રીનશૉટ કેવી રીત લેવું (How to take a screenshot)
5. ચેહરાથી હોળીના રંગ કેવી રીતે કાઢીએ (How to remove holi color from face)
ટૉપ 5 વ્હાટ ઈજ 
1. જીએસટી શું છે(What is GST) 
2. બિટ્કૉઈન શું છે(What is bitcoin)
3. જલ્લીકટ્ટૂ શું છે (What is jallikattu)
4. બીએસ 3 વ્હીકલ શું છે(What is a BS3 vehicle)
5. પેટા શું છે  (What is peta)
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ એક કેળું ખાવાથી શું થાય છે, આરોગ્યને મળી શકે છે અઢળક લાભ, જાણો કમાલનાં ફાયદા

1st Birthday Wishes - નાના રાજકુમારને તેના પહેલા જન્મદિવસ પર શુભેચ્છા

Baishakhi- વૈશાખી તહેવારની મુખ્ય બાબતો

Ambedkar Jayanti 2026: 'આંબેડકર' નહી, તો શુ હતુ બાબા સાહેબનુ અસલી સરનેમ ? વાંચો આવી 5 રોચક વાતો

Baisakhi dishes 2026: બૈસાખીની મજા બમણી કરવા માટે, ઘરે બનાવો આ 5 પંજાબી વાનગીઓ જે તમારા મહેમાનોને ચોક્કસ ગમશે.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - વહેલી સવારે ફેસબુક

રાજસ્થાનમાં ફરવા લાયક સ્થળો

સલમાન ખાને પ્રીતિ ઝિંટાને પંજાબ કિંગ્સની જીત પર પાઠવી શુભેચ્છા, ફેંસે કેમ બોલ્યા - 12 વર્ષ પછી મળ્યો જવાબ

પંચતત્વમાં વિલીન થયા આશા ભોસલે, પુત્ર આનંદે કર્યો દાહ સંસ્કાર, રાજકીય સમ્માન સાથે થઈ અંતિમ વિદાય

ગુજરાતી જોક્સ - ઓહ માય ગોડ

આગળનો લેખ
Show comments