Webdunia - Bharat's app for daily news and videos

Install App

પત્નીને ડ્રગ્સ આપી 80 પુરુષો સાથે કરાવ્યો રેપ

Webdunia
શુક્રવાર, 23 જૂન 2023 (12:39 IST)
90થી વધુ વખત પત્ની પર બળાત્કાર , ઘટના પહેલા પતિ તેને ડ્રગ્સ આપતો હતો


ફ્રાંસઃ પતિની બર્બરતા એવી છે કે તમારો આત્મા પણ કંપી ઉઠે, તેનું કૃત્ય એટલું જઘન્ય છે કે માનવતા પણ શરમમાં મુકાઈ જાય. આખો મામલો ફ્રાંસનો છે જ્યાં એક પતિ પર તેની જ પત્ની પર બળાત્કાર કરાવવાનો 
આરોપ છે, તે પણ એક વાર નહીં પરંતુ 90થી વધુ વખત અન્ય લોકોએ આરોપીની પત્નીને પોતાની હવસનો શિકાર બનાવી છે.
 
આશ્ચર્યની વાત એ છે કે આ સમગ્ર ઘટનાને અંજામ આપતા પહેલા પતિ પત્નીને ડ્રગ્સ ખવડાવતો હતો. આ પછી ઘરે આવનારા લોકો બદલામાં તેનું અભિમાન લૂંટતા હતા. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. 
 
પૂછપરછ દરમિયાન તેણે એ પણ જણાવ્યું છે કે બળાત્કારીઓ માનતા હતા કે આ બધું સંમતિથી થઈ રહ્યું છે, ડ્રગ્સના નશામાં ધૂત પત્નીને પણ આ વાતની જાણ નહોતી.
 
સ્થાનિક પોલીસે બળાત્કારના 92 કેસની પુષ્ટિ કરી છે. તેમાંથી 51 પુરુષો એવા છે જેમની ઉંમર 26 થી 73 વર્ષની વચ્ચે છે. પોલીસે પતિની ધરપકડ કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments