Webdunia - Bharat's app for daily news and videos

Install App

પતિ અને બાળકને છોડી જે બ્વાયફ્રેડ માટે ઘર છોડ્યુ તે નિકળ્યો...

Webdunia
સોમવાર, 15 જુલાઈ 2024 (13:30 IST)
ઉત્તર પ્રદેશમાં એક મહિલા તેમના સાસરિયા વિરૂદ્દ ફરિયાદ નોંધાવી છે. કે હુ મારા 5 વર્ષના દીકરા અને પતિને છોડીને બ્વાયફ્રેડથી લગ્ન કર્યા. અમે દોઢ વર્ષથી સાથમાં રહી રહ્યા હતા. પણ મારા નવા સાસરિયાવાળા મને અપનાવી નથી રહ્યા છે હવે નવો પતિ પણ સાથ નથી આપી રહ્યો છે. ફરિયાદ કરી મહિલાએ થાણામાં ઝેર ખાઈ લીધુ. તરત જ પોલીઅએ તેને હોસ્પીટલમા દાખલ કરાવ્યો છે. 
 
જ્યારે મહિલાને હોંશ આવ્યો તો તેણે તેમના પતિની સત્ય સામે આવ્યો તો તેને પગ નીચેથી ધરતી ધસી ગઈ. પોલીસએ કહ્યુ કે  જે માણસથી તેણે લગ્ન કર્યા છે. તે સગીર છે. સગીરથી લગ્ન કરવુ ગેરકાયદેસર છે. તેથી મહિલા વિરૂદ્ધ જ એક્શન લેવામાં આવશે. મામલો મથુરાનો છે. મહિલાએ પોલીસને જણાવ્યુ કે તે 27 વર્ષની છે. ફિરોઝાબાદમાં રામગઢમા તેનો પીહર છે. 6 વર્ષ પહેલા તેમના લગ્ન કાસગંજના યુવકથી થયા હતા. પતિ સાથે તે નોએડામાં રહેતી હતી. 
 
મહિલાનો આરોપ છે કે દોઢ વર્ષ પહેલા તે જમુનાપર પોલીસ સ્ટેશન વિસ્તારના દિવાન કલાણ વિસ્તારના એક યુવકને ફેસબુક પર મળી હતી. બાદમાં તેણે નોઈડામાં મજૂર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. નવેમ્બર 2022 માં, મહિલા તેના પાંચ વર્ષના બાળકને છોડીને હરિયાણાના ભિવડી ગઈ હતી. અહીં બંનેએ મંદિરમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેઓ ભિવડીમાં પતિ-પત્નીની જેમ રહેવા લાગ્યા. તાજેતરમાં તેમની તબિયત લથડી હતી. તેણીને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તે ભાગી ગયો હતો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

ગુજરાતી જોક્સ - જલેબી

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments