Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2021, MI vs CSK: ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવું મુંબઈ ઈન્ડિયન્સ Vs ચેન્નઈ સુપર કિંગ્સ મેચ લાઇવ સ્ટ્રીમિંગ અને લાઇવ ટેલિકાસ્ટ

Webdunia
રવિવાર, 19 સપ્ટેમ્બર 2021 (16:17 IST)
ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈંડિયંસના વચ્ચે રવિવારે થનાર ધમાકેદાર મેચથી ઈંડિયન પ્રીમીયર લીગ (આઈપીએલ)  2021 ના બીજા ચરણની શરૂઆત થઈ જશે. ભારતમાં  કોવિડ-19ની બીજી લહેરના કારણે આઈપીએલને મેમાં વચ્ચે જ સ્થગિત કરવુ પડ્યુ હતું. તે સમયે સુધી ટૂર્નામેટના 29 મેચ જ થઈ શક્યા હતાૢ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ હવે આવી સ્થિતિથી બચવા માટે પ્રાર્થના કરી રહ્યા હશે. રવિવારે બન્ને ટીમને દર્શકોનો પણ સમર્થન નસીબ હશે. કારણકે આ સમયે આઈપીએલમાં 2019 પછી પહેલીવાર સીમિત 
સંખ્યામાં દર્શક પણ ઉપસ્થિત રહેશે જેનાથી ટૂર્નામેંટના રોમાંચ વધી ગયુ છે. 
 
આ મેચ ક્યારે અને ક્યાં રમાશે?
IPL 2021 ની 30 મી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 19 સપ્ટેમ્બરે દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
 
મેચ કેટલા વાગે શરૂ થશે?
ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. મેચ શરૂ થવાના અડધા કલાક પહેલા સાંજે 7 વાગ્યે ટોસ યોજાશે.
 
હું લાઇવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકું?
તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ જોઈ શકશો.
 
હું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકું?
તમે આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની + હોટસ્ટાર એપ પર જોઈ શકશો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમે પણ વાસણો ધોતી વખતે આ ખતરનાક ભૂલ કરો છો? જાણો આ બાબતો

Moral Story - નાસ્તિક રાહુલ

નાગૌરી પુરી રેસીપી

સવારે ઉઠીને પી લો આ દેશી ચા, હાર્ટની સમસ્યાઓ રહેશે દૂર, કરિયાણાની દુકાનમાંથી આજે જ ખરીદો આ લાકડી

Gol Dhana Ceremony- ગોળ ધાણા વિધિ

વધુ જુઓ..

નવીનતમ

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

ગુજરાતી જોક્સ - મૂર્ખ બનાવી રહ્યો છે

ગુજરાતી જોક્સ - હોસ્પિટલમાં દાખલ

એઆર રહેમાનને થોડા જ કલાકોમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, ડિહાઇડ્રેશનને કારણે નબળા પડી ગયા હતા, પુત્રએ આપ્યું હેલ્થ અપડેટ

એઆર રહેમાનને અચાનક છાતીમાં દુખાવો થયો, ગાયક હોસ્પિટલમાં દાખલ છે.

આગળનો લેખ
Show comments