IND vs ENG 1st T20I Live: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની પહેલી મેચ 22 જાન્યુઆરીએ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં, ટોસ જીત્યા બાદ, ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે ભારતીય ટીમના બોલરોએ સંપૂર્ણપણે સાચો સાબિત કર્યો. ઇંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 132 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જેમાં કેપ્ટન જોસ બટલરે 68 રન બનાવ્યા અને અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંકડો પાર કરી શક્યો નહીં. ભારતીય ટીમ તરફથી વરુણ ચક્રવર્તીએ 3 વિકેટ લીધી જ્યારે અર્શદીપ સિંહ, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી.
ઇંગ્લેન્ડે પહેલી ઓવરમાં 3 રન બનાવ્યા
અભિષેક શર્મા 79 રનની ઇનિંગ રમીને આઉટ
133 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, ભારતે 125 રનના સ્કોર પર અભિષેક શર્માના રૂપમાં પોતાની ત્રીજી વિકેટ ગુમાવી દીધી, જે 34 બોલમાં 79 રન બનાવ્યા બાદ આદિલ રશીદના બોલ પર આઉટ થયો.
ભારતીય ટીમ જીતથી માત્ર 5 રન દૂર
ઇંગ્લેન્ડ સામેની પ્રથમ T20Iમાં 133 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, ભારતનો સ્કોર 11 ઓવર પછી 127/2 હતો, જેમાં અભિષેક શર્મા (71) અને તિલક વર્મા (14) રમતમાં હતા. હવે ટીમ ઈન્ડિયાને જીતવા માટે ફક્ત 5 રનની જરૂર છે.
<
अभिषेक शर्मा ने 8 छक्के और 5 चौके मारे। मैदान के हर दिशा में फील्डरों को दौड़ाया। इंग्लैंड के गेंदबाजों के साथ मानो मजाक कर रहे हों।
इस भारतीय टीम में एक से बढ़कर एक पॉवर हिटर शामिल हैं।
અર્શદીપ સિંહે પહેલી ઓવરમાં ફિલ સોલ્ટને પેવેલિયન ભેગો કર્યો
ભારત સામેની પ્રથમ T20 મેચની પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર ઇંગ્લેન્ડને ફિલ સોલ્ટના રૂપમાં પહેલો ફટકો પડ્યો, જેને અર્શદીપ સિંહે ખાતું ખોલાવ્યા વિના જ આઉટ કરી દીધો. હવે ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન જોસ બટલર બેટિંગ કરવા માટે મેદાનમાં આવ્યા છે.