Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હી, મહારાષ્ટ્ર, બંગાળમાં બેકાબૂ કોરોનાથી દેશની ખરાબ સ્થિતિ આજે નવા કેસ પહોંચ્યા 27 હજાર પાર

Webdunia
રવિવાર, 2 જાન્યુઆરી 2022 (10:54 IST)
દેશભરમાં કોરોનાનો કહેર વધતો જઈ રહ્યુ છે. દરરોજ સતત કેસમાં વધારો થઈ રહ્યુ છે. આજે આખા દેશમાં કોરોના કેસની સંખ્યા વધીને 27 હજારને પાર થઈ ગઈ ચે. છેલ્લા 24 કલાકમાં કુળ 27553 નવા કેસ નોંધાયા છે. તેનાથી પહેલા શનિવરે દેશના મોટા શહેરોમાં કોરોનાની ખતરનાક રફતાર જોવાઈ છે. તેમાં મુંબઈમાં દિલ્હીમાં 6347, 2716 અને કોલકાતામાં 2398 કેસ નોંધાયા છે. આ સાથે નવા વેરિઅન્ટ Omicron ના કેસ પણ જોર પકડવા લાગ્યા છે. આખા દેશની વાત કરીએ તો અહીં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા 1525 પર પહોંચી ગઈ છે. આમાં પણ સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે જ્યાં તેમની સંખ્યા 460 છે.
 
દરરોજ તીવ્ર ગતિથી વધીરહ્યા છે 
કોરોનાના કેસ લગભગ 35 થી 36 ટકા વધી રહ્યા છે. શનિવારે 24 કલાકમાં દેશભરમાં કુલ 22 હજાર 775 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા. તે જ સમયે, આ દિવસે 406 દર્દીઓના મોત થયા હતા અને 8949 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા હતા. આવું જ કંઈક મહારાષ્ટ્રમાં થયું. અહીં શનિવારે કોરોનાના 6347 કેસ નોંધાયા અને એકનું મોત થયું. હાલમાં મુંબઈની હાલત એવી છે કે અહીં 10 કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા છે. આ સિવાય અહીં 157 ઈમારતોને પણ સીલ કરવામાં આવી છે. હાલમાં, મુંબઈમાં કુલ 22,334 સક્રિય દર્દીઓ છે. જો કે, મોટાભાગના દર્દીઓ ઘરે સ્વસ્થ થઈ રહ્યા છે અને તેમને હોસ્પિટલમાં લઈ જઈ શકતા નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments