Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળક નહી સાંભળતો કોઈ વાત તો આ પેરેંટિંગ ભૂલ થઈ શકે છે જવાબદાર તરત સુધારી લો ટેવ

Webdunia
શુક્રવાર, 5 જુલાઈ 2024 (04:00 IST)
Tips to discipline Stubborn Child: બદલતા સમય એ ન માત્ર વ્યક્તિના રહેવા અને ખાવાની ટેવમાં ફેરફાર કર્યુ છે પણ આજ બાળકોના પાલવના રીતે પણ પહેલા કરતા પૂર્ણ રૂપથી બદલી ગઈ છે. 
 
પણ નવા સમયની સાથે થતા કેટલાક ફેરફાર પેરેંટ્સ માટે પરેશાનીનુ કારણ બનવા લાગ્યા છે જી હા આજકાલ વધારે પણ પેરેંટસની તેમના બાળકોની આ ફરિયાદ છે કે તે જીદ્દી હોવાની સાથે તેમના પેરેંટસની કોઈ વાત પણ નથી સાંભળતા. જો તમારી પણ તમારા બાળકથી આ ફરિયાદ રહે છે તો બાળકને દોષ આપતા પહેલા તમારી કેટલીક ટેવ પર ધ્યાન આપવા શરૂ કરી દો. જી હા ઘણીવાર બાળકના જીદ્દી હોવાના પાછળ માતા-પિતાની કેટલીક ભૂલો પણ જવાબદાર હોઈ શકે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે કિશોરવયના બાળકોના માતાપિતા આજ્ઞાભંગ વિશે સૌથી વધુ ફરિયાદ કરે છે. પણ બાળકો આ ત્યારે કરે છે જ્યારે તેઓ તેમના માતાપિતા પરનો વિશ્વાસ ગુમાવે છે. જેના પછી બાળકમાં માતા-પિતાની અવહેલના કરવાની આદત જન્મે છે.
 
આ કારણે બાળકો તેમના માતા-પિતાની વાત સાંભળતા નથી.
 
ઠપકો આપવાની જગ્યા પ્રેમથી સમજાવો 
બાળકની દરેક નાની-નાની વાત પર ઠપકો આપવાની ટેવને છોડી દો. યાદ રાખો, જો તમે બાળકોને ખૂબ રોકો છો, તો તેઓ વધુ હઠીલા અને તોફાની બની જાય છે. તેને થોડા સમય માટે તેનો રસ્તો કરવા દો
તેમને જે જોઈએ તે કરવા દો. જ્યારે બાળકનું મન ભરાઈ જશે, ત્યારે તે આપોઆપ તે કામ કરવાનું બંધ કરી દેશે. જ્યારે તમારું બાળક કોઈ વાતનો આગ્રહ કરે ત્યારે તેને ઠપકો આપવાને બદલે તેની સાથે પ્રેમથી 
સમજાવો.
 
જોરથી વાત ન કરવી 
તમારા બાળકથી ક્યારે પણ ઉંચા આવાજમાં વાત ન કરવી. પેરેંટસ તેમના બાળકથી હમેશા જોરથી આવાજમાં વાત કરે છે. વાર-વાર આવુ કરવાથી બાળક અંદરથી તમારાથી ડરવા લાગશે. જો તમારું બાળક 
 
જો કોઈને કોઈ વાત પર ગુસ્સો આવે છે, તો પહેલા તેના ગુસ્સાને શાંત થવા દો અને પછી પ્રેમથી તેના ગુસ્સાનું કારણ પૂછો. તમારું બાળક ક્યારેય ચીડિયા નહીં થાય અને તમારી કોઈ વાત પર ટાળશે નહી.
 
 
સોચી વિચારીને શબ્દોનુ ચયન 
બાળકોની સાથે ખોટા શબ્દોના પ્રયોગ તેણે તમારાથી દૂર કરવાની સાથે અંદર એક 'પુલર સેલ્ફ કાંસોપ્ટ' વિકસાવે છે જ્યારે હકારાત્મક શબ્દો બાળકોને આત્મવિશ્વાસ, ખુશ અને સારી રીતે વર્તવામાં મદદ કરે છે.
 
 આવી સ્થિતિમાં તમારા બાળકો માટે ક્યારેય ખરાબ શબ્દોનો ઉપયોગ ન કરો. ઉદાહરણ તરીકે, 'તમે ખરેખર ગંદા બાળક છો' ને બદલે, તમે બાળકને કહી શકો કે 'હવે તું મોટો થઈ ગયો છે.
 
શિષ્ટાચારની શીખ 
બાળકને મૂળભૂત શિષ્ટાચારનો જેમ કે સમજાવો કે પ્લીજ, થેંક્યુ, યુ આર વેલકમ જેવા દૈનિક જીવનમાં ઉપયોગ શા માટે થવો જોઈએ. આ શબ્દોનો ઉપયોગ તમે તમારી રૂટિન લાઈફમાં કરી શકો છો. ધ્યાનમાં રાખો, તમે જે કંઈ પણ કહો છો અથવા કરો છો, બાળકો પણ તમારી પાસેથી તે જ શીખે છે અને તેમના મિત્રો સાથે તે જ રીતે વર્તે છે.

Edited By- Monica Sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

Shardiya Navratri 2024: નવરાત્રિમાં જવ કેમ વાવવામાં આવે છે ? જાણો તેની પાછળ જોડવામા આવતી માન્યતા

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

નવરાત્રિમાં 30 નિયમની ગાઈડલાઈન - આયોજકો/વ્યવસ્થાપકો માટે 30 નિયમ

Indira Ekadashi 2024 Bhog: ઈન્દિરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને લગાવો આ ભોગ, જીવનમાં બરકત કાયમ રહેશે, નોંધી લો આ પારણાનો સમય

આગળનો લેખ
Show comments