Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Webdunia
શુક્રવાર, 17 મે 2024 (12:47 IST)
Confidence -કોઈમા પણ આત્મ વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. તેનાથી માણસ જીવનની કોઈ પણ પરીક્ષાને સરળતાથી પાસ કરી શકે છે. પણ જો કોઈને ક્નાફિડેટ બનાવવા તેમના માતા-પિતાની જ જવાબદારી હોય છે અને આ બાળપણથી જ કોઈ પણ માણસમાં નાખવી જ જોઈએ. આવુ ન કરતા બાળકોમાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે અને તેમની ખચકાટ પછીથી પણ પોતાને પ્રગટ કરી શકતી નથી. આ મુશ્કેલીનું કારણ બની શકે છે અને જીવનમાં પડકારોનો સામનો કરવો મુશ્કેલ બની જાય છે. જો તમે ઈચ્છો છો કે તમારા બાળક સાથે આવું ન થાય અને તે આત્મવિશ્વાસ પામે, તો આ અસરકારક ટિપ્સ ઉપયોગી થશે.
 
બાળકના વખાણ કરો 
જ્યારે પણ બાળક કોઈ સારુ કામ કરે તો તેમના વખાણ કરો. તમારા આવુ કરવાથી બીજી વાર તે વધુ સારુ કરવા માટે પ્રેરિત થશે. પેરેંંટસના વખાણથી બાળકનો કાંફિડેંસ વધે છે. 
 
બાળકોથી પ્રેમ કરો 
તમે બોલમા વાપરતા ખોટી રીત અને ભાષા બાળકને નર્વસ ફીલ કરાવે છે. તેથી તમારા બાળકો માટે ટાઈમ જરૂર કાઢો અને તેમનાથી પ્રેમથી વાત કરો. તેમના સવાલોના જવાબ આપો. તેમની વાતોને રૂચિથી સાંભળો. તેનાથી બાળક કાંફિડેંટ હોય છે. 
 
નિગેટિવ વિચાર દૂર રાખો 
બાળક તેમની આસપાસના વાતાવરાણથી ઘણુ બધુ શીખી લે છે. તેથી માતા-પિતાની જવાબદારી બને છે કે તે બાળકોને નેગેટિવ વાતાવરણથી દૂર રાખે. તેની સાથે જ તેમની સામે નેગેટિવ વાત જેમ તારાથી ન થાય, પડી જશો કે ઈજા થશે જેવા શબ્દો ન વાપરવા. તેનાથી બાળકો પર નેગેટિવ અસર પડશે. 
 
સરખામણી ન કરવી 
કાંફિડેંટ થવા માટે બાળક પોતાને બેસ્ટ સમજવુ જરૂરી છે. તેથી તેમની સરખામણી કોઈ બીજા બાળકથી કયારે ન કરવી. કોઈ મહાપુરૂષની બાયોગ્રાફી કે લોકોના સારા કામ વિશે જણાવો તેથી તે પ્રેરિત થશે. બીજા બાળકોથી સરખામણી કરતા તેમાં ઈર્ષ્યા અને હીન ભાવના પેદા થઈ શકે છે. જેનાથી તે કોઈ નવા કામ કરવામાં અચકાવશે અને એક દબાણ અનુભવશે. બાળકથી ખુલીને વાત કરવી અને તેમણે આ સમજાવવુ કે દરેક માણસ જુદો હોય છે બધાની તેમની વિશેષતા અને ખામીઓ હોય છે  તેનાથી તે તેમની ખામીને પણ સુધારવાની કોશિશ કરશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments