Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમે જાણો છો 'બજેટ ' શબ્દ ક્યાથી આવ્યો ? તેની શરૂઆત કેવી રીતે થઈ ?

Webdunia
સોમવાર, 22 ફેબ્રુઆરી 2016 (16:27 IST)
બજેટ શબ્દનો જન્મ ફ્રેંચ ભાષાનો શબ્દ 'બૂજેત'થી થયો, જેનો અર્થ છે 'ચામડાની થેલી'. સામાન્ય રીતે સરકાર સિવાય ઘર-પરિવારમાં પણ બજેટ શબ્દનો પ્રયોગ વારંવાર થાય છે, પણ કદાચ ખૂબ જ ઓછા લોકોને ખબર છે કે સરકારની વાર્ષિક આવક-જાવકની વિગતને માટે 'બજેટ' શબ્દની શરૂઆત ક્યારે થઈ ?

' બજેટ' શબ્દના પ્રચલનની પાછળ એક મજેદાર કિસ્સો છે, જે ઈગ્લેંડના પૂર્વ નાણામંત્રી સર રોબર્ટ વાલપોલ સાથે સંકળાયેલો છે. આ ઘટના સન 1733ની છે. બ્રિટિશ નાણાકીય મંત્રી સર રોબર્ટ વાલપોને પોતાના નાણાકીય પ્રસ્તાવોને લગતા કાગળો સંસદની સામે રજૂ કરવા માટે એક 'ચામડાનો થેલો ' ખોલ્યો. 

આના થોડા જ દિવસો પછી નાણામંત્રી રોબર્ટ વોલપોલની મજાક ઉડાવવા 'બજેટ ખુલી ગયુ' નામનુ એક પુસ્તક રજૂ કરવામાં આવ્યુ. બસ, એ જ સમયથી સરકારની વાર્ષિક આવક-ખર્ચના વિગતને માટે 'બજેટ' શબ્દનો પ્રયોગ થવા લાગ્યો. ધીરે ધીરે આ શબ્દ બ્રિટનના સર્વત્ર ફેલાઈ ગયો.

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments