Festival Posters

જાણીતા અભિનેતાનુ 41 ની વયે નિધન, સલમાન ખાન સાથે પણ કરી ચુક્યા છે કામ

Webdunia
શુક્રવાર, 10 ઑક્ટોબર 2025 (11:54 IST)
વ્યવસાયે બોડી-બિલ્ડર અને ટાઈગર 3 માં સલમાન ખાનના કો સ્ટાર રહી ચુકેલ વરિંદર સિંહ ઘુમનનુ ગુરૂવારે હાર્ટ એટેક આવવાથી અવસાન થયુ છે. આ માહિતી તેમના પરિવારે આપી. ઘુમનના મેનેજર યાદવિદર સિંહે જણાવ્યુ કે અભિનેતાના ખભામાં દુખાવો હતો અને તે સારવાર માટે અમૃતસરના એક ખાનગી હોસ્પિટલમાં આવ્યા હતા. તેમના ભત્રીજા અમનજોત સિંહ ઘુમનને જાલંઘરમાં સંવાદદાતોઓને બતાવ્યુ કે અભિનેતાને સાંજે લગભગ પાંચ વાગે હોસ્પિટલમાં હાર્ટ એટેક આવ્યો.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Varinder Singh Ghuman (@veervarindersinghghuman)

 
ઘુમન (41)એ બોલીવુડ અભિનેતા સલમાન ખાન સાથે 2023માં ફિલ્મ ટાઈગર 3 અને 2014 માં રોર ટાઈગર્સ ઓફ સુંદરબન્સ અને 2019 માં મરજાવા જેવી અન્ય હિન્દી ફિલ્મોમાં કામ કર્યુ હતુ. તેમણે 2012 માં પંજાબી ફિલ્મ કબડ્ડી વન્સ અગેન માં પણ કામ કર્યુ હતુ. તેમણે 2009 માં મિસ્ટર ઈંડિયાનો ખિતાબ જીત્યો હતો અને મિસ્ટર એશિયા પૈજંટમાં બીજુ સ્થાન મેળવ્યુ હતુ. તે ગુરદાસપુરના મૂળ નિવાસી હતા અને વર્તમાનમાં જાલંઘર  રહેતા હતા. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
 
કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ ખુમાણને "પંજાબનું ગૌરવ" ગણાવ્યું અને તેમના મૃત્યુને "દેશ માટે એક અપૂર્ણ નુકસાન" ગણાવ્યું. ભાજપના નેતાએ X પર કહ્યું, "પંજાબના ગૌરવ, 'ભારતના મહાપુરુષ' વરિન્દર ખુમાણજીનું નિધન દેશ માટે એક અપૂર્ણ નુકસાન છે. તેમણે પોતાની મહેનત અને શાકાહારી જીવનશૈલીથી ફિટનેસની દુનિયામાં નવા ધોરણો સ્થાપિત કર્યા. તેમનું જીવન હંમેશા યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત રહેશે."

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

આગળનો લેખ
Show comments